SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકગ્રંથ એ શું છે? # ૧૪૯ साम्प्रतं मङ्गलसाध्यः प्रकृतोऽनुयोगः प्रदर्श्यत इति, स च स्वपरप्रकाशकत्वात् गुर्वायत्तत्वाच्च श्रुतज्ञानस्येति, तथा चोक्तं-'अत्र पुनरधिकारः श्रुतज्ञानेनेत्यादि' । आह-नन्वावश्यकस्यानुयोगः प्रकृत एव, पुनः श्रुतज्ञानस्येत्ययुक्तमिति, अत्रोच्यते, आवश्यकस्य श्रुतान्तर्गतत्वप्रदर्शनार्थत्वाददोषः। आह-यद्यावश्यकस्यानुयोगः, तदावश्यकं किमङ्गमङ्गानि ? श्रुतस्कन्धः श्रुतस्कन्धाः ? अध्ययनमध्ययनानि ? उद्देशक उद्देशकाः ? इति, अत्रोच्यते, आवश्यकं श्रुतस्कन्धस्तथाऽध्ययनानि । च, शेषास्त्वनादेशा विकल्पा इति । आह-ननु नन्दीव्याख्याने अङ्गानङ्गप्रविष्टश्रुतनिरूपणायामनङ्गताऽस्याभिहितैव, ततश्च किमङ्गमङ्गानीत्याद्याशङ्कानुपपत्तिरिति, अत्रोच्यते, तद्व्याख्याऽनियमप्रदर्शनार्थत्वाददोषः, नावश्यं शास्त्रादौ नन्द्यध्ययनार्थकथनं कर्त्तव्यं, अकृते चौशङ्का "संभवति । आह-मङ्गलार्थं शास्त्रादाववश्यमेव नन्यभिधानात् कथमनियम इति , અવતરણિકા : પૂર્વે જે મંગળ કર્યું. તે અયોગ કરવા માટે કર્યું. તેથી તે મંગળથી સાધ્ય 10 પ્રતાનુયોગ (કોના કરવાનો છે ? તે) હવે બતાવે છે. તે અનુયોગ શ્રુતજ્ઞાનનો કરવાનો છે કારણ કે શ્રુતજ્ઞાન સ્વ–પરપ્રકાશક છે અને ગુરુને આધીન છે. તથા ગ્રંથકારે પણ કહ્યું જ છે કે અહીં શ્રુતજ્ઞાનવ અધિકાર છે. શંકા : ખરેખર તો આવશ્યકનો અનુયોગ પ્રસ્તુત હોવા છતાં “શ્રુતજ્ઞાનનો અનુયોગ પ્રસ્તુત છે” એવું શા માટે કહ્યું ? સમાધાન : આવશ્યક શ્રુતમાં જ સમાવેશ પામે છે એ અર્થ બતાવવા અમે આમ કહ્યું છે માટે કોઈ દોષ નથી. એટલે “શ્રુતજ્ઞાનનો અનુયોગ” એવું કહેવાદ્વારા અમે આવશ્યકનો જ અનુયોગ કરી ગુ. શંકા : આવશ્યકનો અનુયોગ કરવાનો હોય તો આ આવશ્યક એ શું અંગ છે ” કે અંગો છે ? શ્રુતસ્કન્ધ છે કે શ્રુતસ્કન્ધો છે ? અધ્યયન છે ? કે અધ્યયનો છે ? ઉદ્દેશ છે ? કે 20 ઉદ્દેશાઓ છે ? સમાધાન : આવશ્યક શ્રુતસ્કન્ધ અને અધ્યયનો છે. શેષ વિકલ્પરૂપે નથી. શંકા : નંદીના વ્યાખ્યાનમાં અર્થાત્ નંદીના અંશભૂત શ્રુતજ્ઞાનના વ્યાખ્યાન અવસર { | ન.૧૯-૨૦) અંગ-અનંગપ્રવિષ્ટશ્રુતનાં નિરૂપણામાં આવશ્યક એ અનંગપ્રવિષ્ટ છે એમ કહ્યું જ છતું. તો પછી અહી આવશ્યક એ અંગ છે.. વગેરે શંકા શા માટે કરવી પડી ? અર્થાત 25 આ શંકા ઘટતી નથી. સમાધાન : નંદી અધ્યયનનો અર્થ શાસ્ત્રની શરૂઆતમાં કરવો જ જોઈએ એવું નથી. તેથી નંદીવ્યાખ્યાનનો અનિયમ બતાવવા આ શંકા હોવાથી કોઈ દોષ નથી, અને શરૂઆતમાં નંદીનું વ્યાખ્યાન ન કર્યું હોય તો આવશ્યક અનંગપ્રવિષ્ટ છે, એ ખબર ન હોવાથી આશંકા સંભવે છે. શંકા : મંગળ માટે શરૂઆતમાં અવશ્ય નંદીનું અભિધાન થતું હોવાથી તેનો અનિયમ છે 30 ८१. एकोनविंशतिगाथाव्याख्याने । ८२. ज्ञानापञ्चकनिरूपकप्रकरणतया नन्द्यध्ययनत्वात् । ८३. अङमहानि किमित्याद्यात्मीया । ८४. नोआगमतो भावमलं हि नन्दी यतः । * आवश्यका० + ૦ ગ્રીનનિ જ મવતિ | * ૦મપ્રર્શનાર્થCીવતોષ રૂતિ !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy