SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ L: ૫૦ : “સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને મારે આહાર આપ.” આ સંકલ્પ કર્યો હોય તે સૌરાષ્ટ્ર દેશમાં જન્મેલા સાધુઓને ન કલ્પ, બીજા સાધુઓને કપે. ૫ કાલ સાધમિક-મહિને, દિવસ, પ્રહર આદિ કાલ કહેવાય. અમુક તિથિ, અમુક વાર કે અમુક પ્રહરમાં જન્મેલાને મારે ભેજન આપવું.” આ સંકલ્પ કર્યો હોય તે, તે મહિને, તિથિ, વાર, પ્રહરમાં જન્મેલા સાધુને તે આહાર કલ્પ નહિ. તે સિવાયના સાધુને કલ્પ., ક્ષેત્ર અને કાલમાં “જૈન સાધુ સિવાયને મારે આપવું.” એ સંકલ્પ હોય તે સાધુને કલ્પી શકે. ૬ થી ૧૨ પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવના. આ સાત પ્રકારના સાધમિકમાં દ્વિસંગી ૨૧ ભાંગા થાય છે. તે આ પ્રમાણે– ૧ પ્રવચન અને લિંગ. [ ૧૨ દર્શન અને જ્ઞાન. ૨ , દર્શન. ૧૩ છે , ચારિત્ર. ૩ ૪ ) ૧૪ » અભિગ્રહ. ૪ ) , ચારિત્ર. ૧૫ , , ભાવના. ૫ = અભિગ્રહ. ૧૬ જ્ઞાન અને ચારિત્ર. ૬ , ભાવના. ૧૭ , , અભિગ્રહ. ૭ લિંગ અને દર્શન. ૧૮ , ભાવના. ૮ » » જ્ઞાન. ૧૯ ચારિત્ર અને અભિગ્રહ. ૯ » ચારિત્ર. ૨૦ , ભાવની. ૧૦ » અભિગ્રહ. ૨૧ અભિગ્રહ. અને ભાવના. ૧૧ છ છ ભાવના. ૭ શાન.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy