________________
: ૪૭ :
- દનસાધર્મિક—સમાન દનવાળા, એટલે ક્ષાયિક સમ્યગ્રંદનવાળા ( ક્ષાયિક સમકિતી )ના ક્ષાયિક સમ્યગ્દર્શનવાળાના સાધર્મિક, ક્ષયાપશમિક સમ્યગ્દર્શનવાળા ( ક્ષયે પશમિક સમકિતી )ના ક્ષયાપમિક સમ્યક્ત્વવાળા સાધર્મિક, ઔપમિક સમ્યક્ત્વવાળાના ઔપમિક સમ્યક્ત્વવાળા સાધર્મિક કહેવાય તે દર્શન સાધર્મિક,
૯ જ્ઞાનસાધમિક—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. સરખા જ્ઞાનવાળાના સરખા જ્ઞાનવાળા સાધર્મિક કહેવાય તે જ્ઞાનસાધર્મિક.
૧૦ ચારિત્રસાધર્મિક—સામાયિક, છેદેપસ્થાપનિય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ`પરાય, યથાખ્યાત ચારિત્રવાળા, પર સ્પરસના સાધર્મિક અથવા ક્ષાયિક ચારિત્રી, ક્ષાયેાપશમિક ચારિત્રી, ઔપશમિક ચારિત્રી પરસ્પરના સાધર્મિક કહેવાય તે ચારિત્રસાધર્મિક.
૧૧ અભિગ્રહસાધર્મિક—દ્રશ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અભિગ્રહવાળા પરસ્પર સાધર્મિક, એટલે જે દ્રવ્ય વિષયક અભિગ્રહ રાખ્યા હોય તે સાધુને તે જ દ્રવ્યવિષયક અભિગ્રહેવાળા સાધુ સાધર્મિક કહેવાય. એ જ પ્રમાણે ક્ષેત્ર અભિગ્રહ. વાળા ક્ષેત્ર અભિગ્રહવાળાના સાધર્મિક, કાલ અભિગ્રહવાળા કાલ અભિગ્રહવાળાના સાધર્મિક, ભાવ અભિગ્રહવાળા ભાવઅભિગ્રહવાળાના સાધર્મિક કહેવાય, તે અભિગ્રહ સાધર્મિક,
ભાવના.
૧૨ ભાવના સાધર્મિક——અનિત્યાદિ ખાર સરખી ભાવનાવાળા પરસ્પરના સાધર્મિક તે ભાવનાસાધર્મિક,