________________
: ૧૨ :
નામ
ઉનાળામાં શિયાળામાં ચમાસામાં
તરૂણ સ્ત્રીના
ભાગ
મયમ
તરુણુ પુરુષના
મધ્યમ »
તરૂણ નપુંસક મધ્યમ છે
૧૧ ભાવ–લૌકિક અને લેકે, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત.
લૌકિક એટલે સામાન્ય માણસમાં પ્રચલિત. લકત્તર એટલે શ્રી જિનેશ્વર ભગવંતના શાસનસાં પ્રચલિત, પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક. અપ્રશસ્ત એટલે મેક્ષમાર્ગમાં સહાયક નહિ.
જે સાધુ સંયમના પાલન માટે આહાર આદિ ગ્રહણ કરે છે, પણ પોતાનાં રૂપ, બળ કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરતું નથી. તથા જે આહાર વગેરે લાવે તેનાથી આચાર્ય, બાળ, ગ્લાન, વૃદ્ધ આદિને આપીને પછી પોતે વાપરે છે,