SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પિંડ શુદ્ધિ આઠ પ્રકારે વિચારવાની છે. તે આઠ પ્રકારે નીચે પ્રમાણે છે. ૧ ઉદ્દગમ, ૨ ઉત્પાદના, ૩ એષણ, ૪ સંયેજના, ૫ પ્રમાણુ, ૬ અંગાર, ૭ ધૂમ્ર અને ૮ કારણ. ૧ ઉદગમ-એટલે આહારની ઉત્પત્તિ. એથી ઉત્પન્ન થતા દેશે તે ઉદ્દગમાદિ દેશે કહેવાય છે, તે આધાકર્માદિ સેળ પ્રકારે થાય છે, આ દેશે ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થાય છે. ૨ ઉત્પાદના–એટલે આહારને મેળવવું એમાં થતાં દે ઉત્પાદનાદિ દે કહેવાય છે, તે ધાત્રી આદિ ભેળ પ્રકારે થાય છે. આ દેશે સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે. ૩ એષણાનાત્રણ પ્રકારે છે. ગષણ એષણા, ગ્રહણ એષણ અને ગ્રાસ એષણું. (૧) ગવેષણું એષણ આઠ પ્રકારેલ પ્રમાણ, ૨ કાલ, ૩ આવશ્યક, ૪ સંઘાટ્ટક, ૫ ઉપકરણ, ૬ માત્રક, છ કાઉસ્સગ, ૮ યેગ અને અપવાદ. ૧ પ્રમાણુભિક્ષા માટે ગૃહસ્થનાં ઘેર બે વાર જવું. ૧. અકાલે ઠલાની શંકા થઈ તે તે વખતે પાણી લેવા. ૨. ભિક્ષા વખતે ગોચરી પાણી લેવા. ૨ કાલ–જે ગામમાં ભિક્ષાને જે વખત હેય તે ટાઈમે જવું.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy