SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ દેના વિભાગ सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसा उ । दस एसणाए दोसा संजोयणमाइ पंचेव ॥१७॥ . (पि. नि. ६६८) સેળ ઉદગમના દે, સેળ ઉત્પાદનના દોષે, દશ એષણુના દોષ અને પાંચ સાજનાદિ દે. કુલ ૪૭ દે છે. આ ૪૭ દોષને દૂર કરવાથી પિંડની વિશુદ્ધિ થાય છે. પિંડની વિશુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે. ચારિત્રની શુદ્ધિથી આત્માને મોક્ષ થાય છે. એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ માટે કહ્યું છે કેएए विसोहयतो पिंडं सोहेइ संसओ नत्थि । एए अविसोहिते चरित्तभेयं वियाणाहि ॥९८॥ समणत्तणस्स सारो भिक्खापरिया जिणेहिं पन्नता। पत्य परितप्पमाणं तं जाणमु मंदसंवेगं ॥१९॥ माणचरणस्स मूलं भिक्खायरिया जिणेहि पनत्ता । एत्थ उ उज्जमाणं तं जाणसु तिव्वसंवेगं ॥१०॥ २०.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy