SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬ : આય જ બૂસ્વામિ જૈન મુક્તાબાઈ આગમમંદિર તરફથી પ્રકાશિત થતા આ પિંડનિયુક્તિ પરાગ ગ્રન્થના પ્રકાશનમાં આ ટ્રસ્ટે પિતાની સંપૂર્ણ આર્થિક સહાયનું વિત રણ કર્યું છે. તેમણે શ્રી શ્રુતજ્ઞાન-ભક્તિને અનુપમ લાભ ઉઠાવ્યો છે. તેથી અમારી સંસ્થાને પણ શ્રુતસેવામાં સુંદર પ્રોત્સાહન આપ્યું છે, તે માટે ટ્રસ્ટને આભાર જેટલો માનીએ તેટલે એછે છે. શેઠશ્રીના આ ભવ્ય વારસાને આ રીતે ઉજમાળ બનાવનાર શ્રી સારાભાઈ અને શ્રી મનુભાઈની પિતૃભક્તિ ઉપરાંત સમ્યજ્ઞાનાદિ રત્નત્રયીમય શ્રી જિનશાસને ભક્તિની પણ અનુમોદના કરીએ તેટલી ઓછી છે. , શાસનદેવતા સદાય તેમને પુણ્યકાર્યો કરવામાં સહાય કરે એ જ અભ્યર્થના.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy