SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૯ : સાધુએ ઔષધ આપ્યું તે પાણી સાથે સુંદરીને પીવડાવ્યું. તે અભિન્નયેાનિવાળી થઈ ગઈ. ૨ ભિન્નયેાનિનું—ચંદ્રાનના નગરીમાં ધનદત્ત નામના સાવાહ રહેતા હતા. તેને ચંદ્રમુખી નામની પત્ની હતી. એક વખત પતિ-પત્નિને પરસ્પર ખૂબ ઝગડા થયા, એટલે રાષમાં આવી જઇ ધનદત્તે તે નગરમાં કાઈ ધનવાનની પુત્રી સાથે વિવાહ કર્યાં. ચંદ્રમુખીને ચિંતા થવા લાગી. એટલામાં જ ઘાપરિજીત નામના સાધુ ભિક્ષાએ આવ્યા. ચિંતાવાળી જોઇ સાધુએ પૂછ્યું એટલે ચંદ્રમુખીએ શાક્ય લાવવા સંબધી વાત કરી. " ચિંતા કરશે સાધુએ કહ્યું કે તમે આપું તે તમે કઈ રીતે તેને ખવડાવી ચેાનિવાળી થઇ જશે.’ નહિ, હું ઔષધ દેજો, એટલે ભિન્ન ' ઔષધ આપ્યા પછી તમારા પતિને જણાવો કે તમે લગ્ન કરવા માગેા છે પણ તે કન્યા તે ભિન્નયેાનિવાળી છૅ, આ જાણીને તેની સાથે લગ્ન નહિ કરે.’ ચંદ્રમુખીએ તે ઔષધ તે સ્ત્રીને ખવડાવી દીધું, એટલે તે શ્રી ભિન્નયેાનિવાળી બની ગઈ. પછી ધનદત્તે તેની સાથે લગ્ન કર્યાં નહિ. ૩ લગ્ન કરાવવાનું—એક ગામમાં એક ગૃહપતિ રહેતા હતા. તેની કન્યા ઉંમર લાયક થઇ હતી પણ પરણાવી ન હતી.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy