SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૦ : લાગ્યા. જેમ જેમ આંગળી ફરતી જાય છે, તેમ તેમ રાજાને દુ:ખાવા આછા થતા જાય છે. આ રીતે દુ:ખાવા બિલકુલ શાંત થઈ ગયા. આથી રાજા આચાર્યના ભક્ત બની ગયા અને આહાર આદિ ખૂબ પ્રમાણમાં આપવા લાગ્યા. આ દૃષ્ટાંતમાં જો કે કેાઈ દ્વાષ નથી. કેમકે રાજાને જૈનધર્મી બનાવ્યેા, પરંતુ ભિક્ષા મેળવવા માટે મત્રના ઉપયેગ કરે તે પહેલા દૃષ્ટાંતમાં કહ્યા મુજબ દોષો લાગે. ઇતિ દ્વાદશ-ત્રયેશ વિદ્યા-મંત્રપિંડદાષ નિરૂપણ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy