SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ [: ૨૦૯ : “લેકેએ વિચાર્યું કે “આ રીતે નાટક ભજવાયા કરશે અને ક્ષત્રિએ દીક્ષા લીધા કરશે તે પૃથ્વી ક્ષિત્રિય બની જશે.” આથી નાટકની પ્રત અગ્નિમાં બાળી નાખી. જેથી તે નાટક ફરી ભજવાય નહિ.” આ રીતે સાધુએ મુખ્ય ઉત્સર્ગ માગે માયાપિંડ ગ્રહણ કરે નહિ. અપવાદ માગે, બિમારી, તપશ્ચર્યા, માસક્ષમણ, પ્રાદુર્ણક, વૃદ્ધ તથા સંઘ આદિના વિશેષ કારણે માયાપિંડ લઈ શકે. ઈતિ નવમ માયાપિંડદોષ નિરૂપણ ૧ આષાઢાભૂતિનું દષ્ટાંત જુદા જુદા ગ્રંથોમાં જુદી જુદી રીતે આવે છે, અહીં “પિંડનિયુક્તિ' ગ્રંથને અનુસાર લખેલ છે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy