SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ચિકિત્સાપિંડદેષ भणइ य नाहं वेजो आवावि कहेइ अप्पणो किरियं । आवा वि विजयाए तिविहा तिगिच्छा मुणेयव्वा ॥२॥ | (પિ. નિ. ૪૫૬ ) કેઈના ઘેર સાધુ ભિક્ષાએ ગયા, ત્યાં ગૃહસ્થ રેગ મટાડવા માટે દવાનું પૂછે, તે સાધુ એમ કહે કે ૧ “શું હું વૈદ્ય છું ? આથી પેલે ગૃહસ્થ સમજે કે “આ રેગ મટાડવા માટે વૈદ્ય પાસે જવાનું સૂચવે છે.” ૨ અથવા તે કહે કે મને આ રોગ થયે હતું, ત્યારે આવે આ ઉપચાર કરેલો. એટલે રેગ મટી ગયો હતે. ૩ અથવા સાધુ પિતે જ ગની ચિકિત્સા કરે. આ ત્રણ પ્રકારે ચિકિત્સા દેષ લાગે. આ રીતે આહારાદિ માટે ચિકિત્સા કરવાથી અનેક પ્રકારના દેષ લાગે છે. જેમકે –ઔષધમાં કંદમૂલ વગેર ઉપયોગ થાય, તેમાં જીવ વિરાધના થાય.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy