________________
૧૪ આદ્યદોષ
બીજા પાસેથી બલાત્કારે જે અનાદિ ઝુંટવીને સાધુને આપવામાં આવે તે આ છેદેષ કહેવાય, अच्छिज्जपि य तिविहं पभू य सामी य तेणए चेव । अच्छिज्ज पडिकुटुं समणाण न कप्पए घेत्तुं ॥ ४५ ॥
(પિનિ. ૩૬૬) -આ છેદ્ય ત્રણ પ્રકારે છે. પ્રભુ ઘરને નાયક, સ્વામિશજા કે ગામને મુખી, નાયક અને સ્તન ચેર. આ ત્રણે, બીજા પાસેથી બલાત્કારે ઝુંટવીને આહાર આદિ આપે તે તેવા અશનાદિ સાધુને લેવા કલ્પે નહિ.
૧ પ્રભુ આડેધ–મુનિને ભક્ત ઘરને નાયક આદિ પિતાના પુત્ર, પુત્રી, પત્નિ, પુત્રવધુ આદિ પાસેથી અશનાદિ ઝુંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે છે.
૨ સ્વામિ આધ-મુનિને ભક્ત ગામને માલિક આદિ પિતાના આશ્રિતની માલિકીના અશનાદિ ઝુંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે તે.
૩ સ્તન આછે–સાધુને ભક્ત કે લાગણીવાળો કઈ શેર મુસાફરો પાસેથી તેમની ઈચ્છા વિરૂદ્ધ અશનાદિ ઝુંટવીને સાધુને આપે તે.