________________
: ૧૩૪ :
આમ વિચાર કરીને શ્રાવક ઉપાશ્રયે આવ્યા અને સાધુએને વિધિપૂર્વક વંદન કરીને સુખશાતા પૂછી. .
સાધુએને લાગ્યું કે “આ શ્રાવકે ઘણા વિવેકી છે.” શ્રાવકે વંદન કરીને પિતાના ગામ ગયા.
આ તરફ કેઈના કહેવાથી જાણવામાં આવ્યું કે અમુક ગામના શ્રાવકે આવ્યા હતા.” વિચાર કરતાં સાધુઓને લાગ્યું કે “નકકી આ શ્રાવકે મેદક આદિ વહેરાવવા માટે જે અહીં આવેલા અને શંકા ન પડે એટલે આ રીતે તેમણે આપણને મદક આદિ વહેરાવી દીધા. આથી આ ભિક્ષા અભ્યાહત દેષવાળી છે.”
જેઓએ વાપર્યું હતું તેઓએ તે નિર્દોષભાવે વાપરી લીધું, તેમાં તેમને કેઈ દેષ લાગે નહિ. કેમકે શુદ્ધ જાણુને લાવ્યા હતા. હવે જેઓ વાપરતા હતા તેઓએ હાથમાં લીધેલ કેળીઓ પાછો પાત્રામાં મૂકી દીધું. મેઢામાં હતું તે રાખની કુંડીમાં કાઢી નાખ્યો અને બીજુ જે અભ્યાહત દેષવાળું હતું તે બધું પરાવી દીધું.
જેઓએ વાપરી લીધું હતું તથા જેઓએ અડધું વાપર્યું હતું, તે બધાને આશય શુદ્ધ હોવાથી તેઓ શુદ્ધ છે. જાણ્યા પછી વાપરે તે દોષના ભાગીદાર થાય. ગામમાંથી કેવી રીતે આપી જાય? તેનું દષ્ટાંત
ગામમાં રહેલી કઈ સ્ત્રી, સાધુને અભ્યાહતની શંકા ન પડે તે માટે વહરાવવાની વસ્તુ લઈને કેઈ ઘર તરફ જાય,