________________
પ્રા...સંગિક
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતેએ મોક્ષને માર્ગ બતાવ્યું. મોક્ષ મેળવવાને ઉપાય દર્શાવ્યું અને ભવ્યજીને મોક્ષના સુખમાં મહાલતા કરી દીધા.
સંસારવર્તિ સઘળાં છ એક માત્ર સુખની અભિલાષા રાખે છે, સુખ મેળવવા માટે ફાંફા મારે છે છતાં સુખ મળતું નથી. સુખ કયાંથી મળે? સંસારમાં સુખ છેજ કયાં? સુખ હેય તે મળેને? પગલિક સુખ એ સાચું સુખ નથી, પણ આત્માના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ (એટલે આત્માની સાથે લાગેલા કર્મોને સર્વથા નાશ થવાપણ ) માં સાચું સુખ રહેલું છે.
આસન્નઉપકારી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીરસવામી ભગવતે પિતાના કેવળજ્ઞાનમાં જગતના છની કરૂણ સ્થિતિ નિહાળી અને પ્રભુએ જાના કલ્યાણ માટે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રને માર્ગ સાચા સુખના ઉપાય તરીકે જણાવ્યું. સમ્યગદર્શન અને સમ્યગૃજ્ઞાન પામવા છતાં જ્યાં સુધી સમ્યચારિત્રની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યગચારિત્રનું પાલન મનુષ્યદેહથી જ થઈ શકે છે. મનુષ્યદેહ વગર સમ્યગુચારિત્રની સાધના થઈ શકતી નથી અને ચારિત્રની સાધનામાં સાધુને નિર્દોષ આહાર વગેરે પ્રધાનહેતુ છે એટલે જ શાસ્ત્રકાર મહર્ષિઓએ જણાવ્યું છે કે'अहो जिणेहिं असावजा वित्ती साहूण देसिआ। मुक्खसाहण દેરાણ લgણ વાળા ” સાધુનું શરીર મોક્ષમાર્ગની આરા