SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ર દેશિક દોષ ओहेण विभागेण य ओहे उप्पं तु बारस विभागे। િજ જબ િવરો પેગો | ૨૭ | - (પિ. નિ. ર૧૯) દેશિક દોષ બે પ્રકારે છે. ૧ ઓઘથી અને ૨ વિભાગથી. એઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે જુદું જુદુ. એલૌશિકનું વર્ણન આગળ આવશે, એટલે અહીં કરતા નથી. * વિભાગ દેશિક બાર પ્રકારે છે. તે ૧. ઉદિષ્ટ, ૨.કૃત અને ૩. કર્મ. તે દરેકનાં પાછા ચાર ચાર પ્રકાર એટલે બાર પ્રકારે થાય છે. ઓઘદેશિક–પૂર્વભવમાં કઈ પણ આપ્યા વિના આ ભવમાં મળતું નથી. માટે કેટલીક ભિક્ષા આપણે આપીશું.” આ બુદ્ધિથી ગૃહસ્થ કેટલાક ચખા વગેરે વધારે નાખીને જે આહારાદિ તૈયાર કરે, તે એધદેશિક કહેવાય છે. ઘ– એટલે “આટલું અમારૂં, આટલું ભિક્ષુ, આ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy