________________
અહNબહુવૈદ્ધાર
૩૨૧ તેર ગુણઠાણાઓમાં યથાયોગ્ય પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર મનુષ્ય બધે ઠેકાણે સંખ્યાતગુણ જ કહ્યા છે. મિથ્યાદ્રષ્ટિ ગુણઠાણે તે મિથ્યાદ્રિષ્ટિએ સર્વ મનુષ્યને આશ્રયીને મિશ્રદ્રષ્ટિથી અસંખ્યગુણા કહ્યા છે. આ પ્રમાણે સંક્ષેપથી જીવસમાસોનું અલ્પબદુત્વ પ્રતિપાદન કરીને હવે ઉપસંહાર કરવાની ઈચ્છાથી સંક્ષેપમાં કહે છે. - આ પ્રમાણે આગળ કહ્યા પ્રમાણે ના બીજા પણ અ૫બહુત્વને સિદ્ધાંતથી પરિકમિત બુદ્ધિવાળા બુદ્ધિમાને એ સાધવા. શેના વડે સાધવા? આગળ કહેલ દ્રવ્યપ્રમાણ વડે સાધવા એટલે આગળ પ્રમાણદ્વારમાં જે પ્રથ્વી વગેરે જીવદ્રવ્યની જે સંખ્યા વિશેષ રૂપે કહેલ પ્રમાણે વડે તે અ૯૫બહુત્વને સાધવા, આને તાત્પર્યાથ આ છે કે આગળ કહેલ છવદ્રવ્યના પ્રમાણોને યાદ કરી જેમનાથી જેમનું જે અ૮૫બડુત્વ હોય તે આગમથી અવિધિપણે બુદ્ધિમાને એ કહેવું તે એમજ સિદ્ધાંત માં કહ્યા પ્રમાણે શિષ્યના ઉપકાર માટે કંઈક બતાવીએ છીએ.
સહુથી થોડા મનેયેગી છે, તેમનાથી વચનગીઓ અસંખ્યાતગુણ, તેનાથી અગીઓ અનંતગુણ, અને તેનાથી કાયયેગીઓ અનંતગુણા. - સહુથી છેડા પુરૂષવેદીએ તેનાથ, સ્ત્રી વેદીઓ સંખ્યાતગુણ, તેનાથી અવેદીએ અનંત ગુણ, તેનાથી નપુંસકવેદીએ અનતગુણા. સહુથી થોડા અકષાયીઓ, તેનાથી માનો પગી અનંતગુણા, તેનાથી કેધપયોગી વિશેષાધિક, તેના થી માયોપગી વિશેષાધિક, તેનાથી લેભેગી વિશેષાધિક.
સહુથી છેડા શુકલ લેશી છે, તેનાથી પૌલેશી સંખ્યાતગુણા તેનાથી તેને લેશી સંખ્યાતગુણા, તેનાથી અલેશી અનંતગુણ, તેનાથી કાપોતલેશી અનંતકુણા, તેનાથી નીલલેશી વિશેષાધિક, તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક.
સહુથી થોડા મિશ્રદ્રષ્ટિએ, તેનાથી અનંતગુણ સમક્તિીએ, તેનાથી અનંતગુણા મિાદ્રષ્ટિએ.
સહુથી થેડા મન:પર્વજ્ઞાનીઓ, તેનાથી અવધિજ્ઞાનીઓ અસંખ્યાતગુણ, તેનાથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પર સરખા પણ અવધિજ્ઞાનીથી વિશેષાધિક તેનાથી વિભળજ્ઞાનીઓ અસંખ્યા ગુણા, તેનાથી કેવળજ્ઞાનીઓ અનંતગુણા, તેનાથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પર સમાન પણ આગળનાથી અનંતગુણા.
અવધિદર્શન સહુથી છેડા, ચક્ષુદર્શનીએ તેનાથી અસંખ્યગુણ, તેનાથી કેવળદર્શની અનંતગુણા, તેનાથી અચક્ષુદર્શની અનંતગુણા
સહુથી ઘેડા સર્વવિરતે, તેનાથી દેશવિરતે અસંખ્યગુણા, તેનાથી વિતાવિત . અનંતગુણા, તેનાથી અવિરતે અનંતગુણા.