________________
જીવસમાસ
હવે તિર્યંચગતિમાં સંભવતા જીવસમાસેનું અપમહત્વ કહે છે. तिरिएसु देस विरया थोवा सासायणा असंखगुणा ।
मीसा य संख अजया असंख मिच्छा अणंतगुणा ॥२८०॥ ગાથાથ : તિય ચામાં દેશવિરતા થોડા છે તેમનાથી સાસ્વાદનીઓ અસંખ્યગુણા, તેમનાથી
મિશ્ર સંખ્યાતગુણ, તેનાથી અવિરત સમકિતી અસંખ્યગુણ, તેમનાથી
મિથ્યાત્વી અનંતગુણ (૨૮૦) ટીકાર્ય : તિર્યામાં દેશવિરત વેડા છે સાસ્વાદનીએ જ્યારે હોય ત્યારે ઉત્કૃષ્ટ પણે અસંખ્યગુણા હોય છે. તેમનાથી મિશ્રદ્રષ્ટિઓ સંખ્યાતગુણ, તેમનાથી અવિરત સમકિતીઓ અસંખ્યાતગુણ અને તેમનાથી મિથ્યાત્વીએ અનંતગુણા છે. બાકીના પ્રમત્ત : વગેરે જીવસમાસે આ ગતિમાં હોતા નથી. (૨૮૦)
હવે મનુષ્પગતિમાં અલ્પબહુવ કહે છે. मणुया संखेज्जगुणा गणीसु मिच्छा भवे असंखगणा ।
एवं अप्पाबहुयं दत्वपमाणे हि साहेन्जा ॥२८१॥ ગાથાર્થ : મનુષ્યો તેર ગણકાણમાં પરસ્પર યથાયોગ્ય સંખ્યાલગણા છે જ્યારે મિથ્યાવીઓ
અસંખ્યનુણો છે. એમ દ્રવ્યપ્રમાણોથી અપબહુવે કહેવું (ર૮૧) ટીકાથ : મનુષ્યગતિમાં ચૌટે ગુણસ્થાન હોય છે. આથી મિથ્યાદ્રષ્ટિઓને અલગ લઈને બાકીના સાસ્વાદનથી લઈ અગી સુધીના તેર ગુણસ્થાનકમાં રહેલા મનુષ્યજીની વિષયમાં પરસ્પર યથાયોગ્ય સંખ્યાતગુણા સર્વ સ્થાને કહેવા. કેમકે મિથ્યાત્વીઓને યથાવ્ય સંખ્યાતગુણ સર્વ સ્થાને કહેવી કેમકે મિથ્યાત્વીઓને છેડી મનુષ્યોની સંખ્યા જ સંખ્યાતી છે મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય તે અસંખ્યાતગુણા છે, તે આ પ્રમાણે :-સહુથી છેડા અગી કેવલિઓ હોય છે તેમનાથી સંભાવના આશ્રયીને ઉત્કૃષ્ટ પદે રહેલ ઉપશામકો સંખ્યાતગુણા, છે, તેમનાથી ક્ષેપકે સંખ્યાતગુણા છે, તેમનાથી પણ સગી કેવલિઓ સંખ્યાતગુણ, તેમનાથી પણ અપ્રમત્ત યતિઓ સંખ્યાતગુણ, પ્રમત્તયતિઓ તેમનાથી પણ સંખ્યાતગુણા, એમનાથી દેશવિરત સંખ્યાતગુણા, તેમનાથી પણ અવિરતસમકિતિ સંખ્યાતગુણ, તેમનાથી સાસ્વાદની સંખ્યાતગુણ, તેનાથી મિશ્રદ્રષ્ટિએ સંખ્યાતગુણ તેનાથી ગર્ભજ અને સંમૂર્છાિમ મનુષ્ય આશ્રયી મિથ્યાદ્રષ્ટિએ (મનુષ્યો) અસંખ્યાત છે. સાસ્વાદન વગેરે તેર ગુણઠાણમાં ગર્ભજ મનુષ્ય જ હોય છે અને તે સંખ્યાતા જ છે માટે તેના ગુણઠાણામાં ગર્ભજ મનુષ્ય જ હોય છે અને તેઓ સંખ્યાતા જ છે. માટે .