________________
૩૦૨
જીવસમાસ સુધી લેકમાં કેઈપણ ઉપશમશ્રેણી સ્વીકારનાર નથી હોતા. મોહનીય કર્મને ખપાવે તે ક્ષપક એટલે ક્ષપકશ્રેણીમાં રહેલા ચારિત્રીઓ જ જાણવા.
તેઓમાં પણ છમાસનું અંતર જાણવુ કેઈક વખત ઉત્કૃષ્ટથી લેકમા છમાસ સુધી ક્ષપકશ્રેણું કરનાર કંઈપણ હોતું નથી તે પછી કઈક ક્ષપકશ્રેણી જરૂર કરે જ છે. અહીં ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીનું પ્રણ કરવાથી અપૂર્વકરણ અનિવૃત્તિબાદર, સૂમસંપરાય ઉપશાંતનેહ, ક્ષીણમેહ, ગુણઠાણુઓનું ઉત્કૃષ્ટ અંતર કહ્યું અલગીકેવલીનું તે છ મહિનાનું ઉત્કૃષ્ટ અંતર જાતે જ જાણી લેવું મિથ્યાદ્રષ્ટિ અવિરતસમકિતી, પ્રમત્ત, અપ્રમત્ત, અને સંગી કેવલીઓને વિરહકાળ હતો જ નથી આ ગુણઠાણું લેકમાં હંમેશ અવિરહિત પણે હોય છે અને આ પ્રમાણે ગુણઠાણા રૂપ જીવસમાસેનું યથાયેગ્ય લેકમાં વિરડરાળ સ્વરૂપ ઉત્કૃષ્ટ અંતર કહ્યું.
સંમૂર્છાિમ મનુષ્યનું તે ગુણઠાણામાં વિષય ન હોવા છતાં પણ પામના અસંખ્યાતમાં ભાગ રૂપે વિરડકાળ કહેવાને પ્રસંગ પામી સંક્ષેપ માટે ઉત્કૃષ્ટ અંતર કહ્યું છે. જઘન્ય અંતર તે દરેકનું એક સમય પ્રમાણ જ છે તે આગળની ગાથામાં ગ્રંથકાર જાતેજ કહેશે. (૫૯) - હવે ગુણઠાણા વિરહકાળ કહેવાના પ્રસંગને પામી ગ વગેરે ગુણેને પણ યથાગુણ પણે વિરહકાળને કહે છે.
आहारमिस्सजोगेवासपुहत्तं विउवि मिस्सेसु ।
बारस हुंति मुहुत्ता सब्वेसु जहण्णओ समओ ॥२६०॥ ગથાર્થ ઃ આહારકમિશગને વર્ષ પૃથકત્વ વૈકિયમિશ્રને બારમુહૂર્તનો અંતરકાળ
હેય છે બાકીનામાં જઘન્યથી એક સમયનું અંતર હોય છે. (૨૬૦) ટીકાથ: જેમાં દારિક સાથે આહારકમિશ્ર હોય તે આહારકમિત્ર કાયમ ચૌદપૂર્વધર વડે કાર્ય ઉત્પન્ન થયે છતે આહારક શરીર શરૂ કર્યું હોય પણ પૂર્ણ થયું ન હોય તે અવસ્થાને આહારકમિશકાય. કહેવાય છે તેનું ઉત્કૃષ્ટ વર્ષથફત્વ અંતર થાય છે. વર્ષ પૃથકૃત્વ કાળ સુધી ઉત્કૃષ્ટપણે આહારક શરીરને આરંભક કઈ પણ આ લેકમાં હેત નથી. પ્રજ્ઞા પના સુત્રમાં “આતમારૂ ઢોપ રિ૩ લાદ” વગેરે વચનથી આહારક મિશ્રને છ મહિના પ્રમાણ અંતરકાળ થાય છે. અને અહિં તે વર્ષપૃથફ કહ્યો છે. તેમાં તત્વ કેવલીઓ જાણે.
કામણ સાથે વિક્રિયની જે મિતા જેમાં હોય તે વૈક્રિયમિશ્ર કાગ છે. તેગ નારક અને દેવને ઉત્પત્તિ વખતે સંપૂર્ણ અવસ્થામાં જે ક્રિયા શરીર હોય છે તે તેને ઉત્કૃષ્ટથી બારમુહૂર્તને વિરહકાળ છે. નરક અને દેવગતિમાં ઉત્કૃષ્ટથી બારમુહૂર્તને