________________
૮૫
અ ત અભાવકાળ
आवलिय असंखेज्जई भागोऽसंखेज्जरासि उववाओ । संखिय समये संखेज्जयाण अटठेव सिद्धाणं ॥ २४८ ॥
ગાથ : અસંખ્યાતિ રાશિઓના આલિકાના અસંખ્યાતમા ભાગે જેટલા સમય હોય તેટલા સમય સુધી ઉપપાત જાણવા. સખ્યાતી રાશિઓના સંખ્યાતા સમયના અને સિદ્ધોના આઠ સમય સુધી ઉપપાત જાણવા. (૨૪૮)
ટીકા : પૃથ્વી વગેરે સ્થાવર જીવા ઉત્પાત અને ઉના વિષયક વિચાર આગળની ગાથામાં જણાવી દીધા. તેના સામર્થ્યથી આ ગાથામાં બેઈદ્રિય વગેરે ત્રસ જીવાને ઉત્પાત અને ઉનાના વિચાર અહી કરવાના છે એમ સ્વીકારવુ'. આથી એઈદ્રિય વગેરે સૂત્રમાં (ગાથામાં) ન કહેલ હાવાછતા પણ અહીં જાણી લેવુ' તેથી જે જીવાની અસ`ખ્યાતી રાશિએ જેમાં હાય તે જીવા અસખ્યાત રાશિવાળા કહેવાય. તે રાશિએ એઇ દ્રિય, તેંદ્રિય, ચકરિદ્રિય, પ ચેંદ્રિય તિય ચા, સમૂમિ મનુષ્યા, અપ્રતિષ્ઠાન નરકવાસ સિવાયના નારકો, સર્વાર્થ સિદ્ધ વિમાન સિવાયના દેવા રૂપ ત્રસજીવના (સમુદાય)દરેક રાશિ અસંખ્યાત જીવરાશિ સ્વરૂપ છે સાતમી વિભક્તિ બહુવચનના લેપ થયા હોવાથી આ સાતે દરેક રાશિમાં દરેક સમયે ઉપપાત થાય છે. એટલે ઉત્પત્તિ થાય છે કેટલા સમય સુધી થાય છે? આવલિકાના અસંખ્યાતમા ભાગે જેટલા સમયેા થાય તેટલા સમય સુધી ઉત્કૃષ્ટ પણે આ સાતે રાશિઓમાં સતત જીવા ઉત્પન્ન થાય છે તે પછી એઈંદ્રિય, તેઇંદ્રિય, ચકરિદ્રયના દરેકના જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટથો અંતર્મુહૂત પ્રમાણના અંતરકાળ આશ્રમમાં કહ્યો છે. ૫ ચેન્દ્રિય તિય ચ વગેરેના અંતરકાળ પણ અહી આગળ જ કહેશે. આ પ્રમાણે આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી જઘન્યો એક જીવ અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતા જીવે દરેક સમયે આ દરેક સાતે શિએમાં ઉત્પન્ન થાય છે એમ ઉપલક્ષણથી જાતે જાણી લેવુ એ પ્રમાણે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી જઘન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી અસ’ખ્યાતા જીવાની દરેક સમયે ઉર્દૂના એટલે મરણ પણુ આ સાતે શિમાં દરેકને જાણવું તે પછી ઉષપાતની જેમ અંતર પડવાના સ’ભવ છે.
તા પછી સંખ્યાતી રાશિઓની શી વિચારણા છે? જે ગજ મનુષ્યા, અપ્રતિષ્ઠાન નરકના નારકો, સર્વાર્થસિધ્ધ વિમાનના દેવાની દરેક રાશિમાં સ ંખ્યાતા જીવે હાવાથી ત્રણ રાશિમાં દરેકના સંખ્યાતા સમયેના જ ઉત્પાત અને ઉદ્યના સતત હોય છે. તે પછી અંતર પડવાના સભવ છે, આ ત્રણે રાશિમાં દરેકમાં જન્યથી એક, એ થી ઉત્કૃષ્ટપણે સંખ્યાતા જીવા જ ઉત્પન્ન થાય છે અને મરે છે પણ અસંખ્યાતા નહી' એમ સ્વયં જાણી લેવું. આ ત્રણે રાશિએ સંખ્યાતા રૂપ છે. સંખ્યાતામાં અસંખ્યાતાની ઉર્દૂના અને ઉપપાત્ હાઈ શકતા નથી.