SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપપાતસ્થાન ર૮૩ પ્ર. ? આમ તિર્યંચે અને મનુષ્યના ઉત્પત્તિસ્થાન જણાવ્યા પણ નારક અને દેવે કયાં ઉત્પન્ન થાય છે? ઉ. : સકલ શબ્દ વડે અહીં ઇંદ્રિયોને આશ્રયી પરિપૂર્ણ અર્થમાં લે તે સંપૂર્ણ ઈદ્રિયે પાંચ જ છે. પશુ એટલે તિર્યંચ સમસ્તમપ્રભા નામની સાતમી પૃથ્વીને નારકે ત્યાંથી નીકળી પંચેન્દ્રિય તિર્યંચે જ થાય છે. મનુષ્ય વગેરે રૂપે નથી થતા. નવમા દેવકથી લઈને ઉપરના દેવલો કે પ્રાણુત, આરણ, અમૃત, ચૈવેયક, અનુત્તર વિમાનવાસી દે તે આનત વગેરે દેવે ફક્ત મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે પણ તિર્યંચ વગેરેમાં નહીં.(૨૪૫) બાકી નારક અને દેવે કયાં ઉત્પન્ન થાય છે ? पंचेदिय तिरियनरे सुरनेरइया य सेसया जंति । अह पुढवी उरय हरिए ईसाणंता सुरा जंति ॥२४६॥ ગાથાર્થ ? બાકીના દેવ, નારકે પંચંદ્રિય તિય અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તથા ઈશાન સુધીના દેવ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં જાય છે. (ર૪૬) ટીકાર્થ : કહ્યા સિવાય બાકી રહેલ ભવનપતિ, વ્યંતર, તિષી તથા સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક અને હસાર દેવલેકવાસી દે તથા રત્નપ્રભા વગેરે છ નરકના નારકે પંચંદ્રિય તિર્યંચે અને મનુષ્યમાં જાય છે. પ્ર. : આ ભવનપતિ વગેરે દેવ તિર્યમાં શું પચેંદ્રિમાં ઉત્પન થાય છે કે બીજા એકેન્દ્રિય વગેરેમાં પણ ઉત્પન થાય છે. એમ બીજા ગ્રંથમાંથી સાંભળ્યું છે તે બરાબર છે? ઉ. ? અથ શબ્દ વિશેષતા બતાવવા માટે છે. ભવનપતિથી લઈ, ઈશાન સુધીના દેવે વિશેષથી વિચારતા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય અપૂકાય અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થાય છે પણ બાકીના એકેંદ્રિય કે વિકસેંદ્રિમાં ઉત્પન્ન નથી થતા. સનત્કુમાર વગેરે દેવલોકના દે તે પચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે પણ બીજા સ્થાને થતા નથી. (૨૪૬)
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy