________________
સમાય પ્ર. : શું આડ઼ારક કાયયેાગ હંમેશા નથી હતુ? કે જેથી એને અડી છોડી દીધુ છે ? ઉ. : હા એ પ્રમાણે જ છે કહ્યુ` છે કે આહારક વગેરે લેકમાં ઉત્કૃષ્ટથી કયારેક છ મહિના સુધી નથી હાતા અને જઘન્યથી નિયમ, એક સમય સુધી આહારક શરીરીએ જધન્યથી એક, બે, ત્રણ ચાર પાંચ હોય છે. ઉત્કૃષ્ટથી એકી સાથે સહસ્ત્ર પૃથત્વ હાય છે.
આ ગાથામાં અહીં ‘રોસાળનવષ્ય' એમ કહેવા વડે આહારક કાયાયાગનુ પણ ગ્રહણુ થઈ જાય છે. છતાં પણ સિદ્ધાંતાનુસારે તેનું વન સ્વય' કરી લેવું. કેમકે ગાથાના અવયવોની પ્રવૃત્તિ પ્રાયિક હોય છે.
આ પ્રમાણે ભવસ્થિતિ, કાયસ્થિતિ, ગુણવિભાગસ્થિતિ, રૂપ ત્રણે પ્રકારના જીવસમાસ વિષયક કાળ કહ્યો. હવે ઉપસ'હાર કહે છે.
एत्थ य जीवसमासे अणुभज्जिय सुहमनिउणमइकुसलो । सुमं कालविभागं विभएज्ज सुम्मि उवउत्तो ॥ २४०॥
ગાથાર્થ : સૂક્ષ્મ નિપુણ મતિકુશલાએ અહી' જીવસમાસમાં ડુબકી લગાવી, શ્રુતમાં ઉપયોગવાળા બની સુમકાળ વિભાગને પણ જાણવા ૨૪૦)
ટીકા : શ્રુતસમુદ્ર અપાર છે. તેમાં કહેલા જીવસમાસ વિષય પાર્શ્વમાં કેટલાંના કાળ હું કહું? તેથી આ જીવસમાસામાં કાળદ્વાર આશ્રયીને વિચારણીય રૂપે કેટલાક સ્થૂલ વિષયાના મારા વડે પણુ કહેવાયા છે. પરંતુ સૂક્ષ્મ મતિથી જાણવા ચેાગ્ય બીજા પશુ કેટલાક સૂક્ષ્મ પદાર્થો જીવસમાસના વિષયરૂપે સભવે છે. તેના સ્થિતિકાળ વિભાગરૂપ ભેદને શ્રુતના ઉપયાગાનુસારે જાતે જાણી લેવા. શી રીતે જાણવા.
તે પદાર્થોને શ્રુતસમુદ્રમાં ડુબકી લગાવી વિચારવા પૂર્વક સૂક્ષ્મ નિપુણુમતિ કુશલા એ જાણવુ. અતિ કઠીન એવા પદાર્થાની અંદર પેસીને તત્વના બોધપૂર્ણાંક અતિસૂક્ષ્મ, વળી સૂક્ષ્મ, સૂક્ષ્મતર, અને સૂક્ષ્મતમ પદાર્થાને જાણવામાં દક્ષ હોવાથી નિપુણ છે. જે બુદ્ધિ તે બુદ્ધિ વડે કુશલ એટલે વિદ્વાન હોય તે સક્ષમ નિપુણુમતિ કુશલ કહેવાય એને અથ આ પ્રમાણે છે, બીજાના કહેવા માત્રને ધારણ કરવાથી પણ સદેહ હોવાના સંભવ રહે છે, માટે પોતાની બુદ્ધિ વડે જાણીને દૂર રહેલ હોવાથી ઉપર કહેલ બુદ્ધિવર્ડ કેાઈ શ્રુતના અનુંસરે બીજા પણ જીવ સમાસની વિયાને વિચારી યથા યાગ્ય કાળવિભાગ કહેવા (૨૪૦)
or
આ પ્રમાણે જીવસમાસ વિષયક સ્થિતિકાળ કરવા, હવે આવ વિષયક કાલ કહ્યું છે.