SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ | સમાસ વ્યતીમાં પણ હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રતિપાદનને વિચાર નરકમાં જ થઈ શકે. (૨૩) હવે મતિજ્ઞાન વગેરે ગુણોની સ્થિતિ કહે છે. छावठि उयहि नामा साहिया महसुओहिनाणाणं । उणाय पुवकोडी मणसमइय छेयपरिहारे ॥२३३॥ ગાથાર્થ : મતિજ્ઞાન થતજ્ઞાન, અવધિજ્ઞાનને કાળ સાધિક છાસઠ સાગરોપમને છે. મન પર્યાવજ્ઞાન, સામાયિક છેષસ્થાનીય, પરિહાર વિશુદ્ધિ ચારિત્રને ટેશન પૂર્વકોડ વર્ષની સ્થિતિ છે.(૩૨) ટીકા : મતિ, શ્રત, અવધિજ્ઞાન ઉટ પણે સતત સાધિક છાસઠ સાગરેપમ પ્રમાણ સ્થિતિના હોય છે. તે આ પ્રમાણે – આ જન્મમાં ઉત્પન્ન થયેલ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન કેઈકને દેશના પૂર્વ કોડવર્ષ જીવીને તેઐસ સાગરોપમની સ્થિતિ વાળા વિમાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ફરી અડીં આવી મનુષ્ય જન્મમાં તે જ્ઞાનર્થી ન પડ આ ત્રણે જ્ઞાન સહિત પૂર્વક્રોડ વર્ષ જીવીને તે જ સ્થિતિવાળ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ ફરીથી તે જ્ઞાનથી ન પડતા તે ત્રણે જ્ઞાન સાથે મનુષ્યમાં આવે છે. આ પ્રમાણે ત્રણવાર મનુષ્યભવાયુ અધિક છાસઠ સાગરોપમ આ ત્રણે જ્ઞાનેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. અથવા આજ મનુષ્ય અપ્રતિપતિત ત્રણ જ્ઞાન સહિત બાવીસ સાગરોપમની સ્થિતિવાળા અશ્રુત દેવલેકમાં આ જ ક્રમપૂર્વક ત્રણવાર ઉત્પન થાય છે. આ પ્રમાણે ત્રણે જ્ઞાનને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે - “બે વાર વિજય વગેરે અનુત્તરમાં અથવા ત્રણવાર અમૃત દેવલેકમાં ગયેલાને તથા મનુષ્યભવ સંબંધી અધિક કાલ એક જીવ આશ્રયી ત્રણ જ્ઞાનનો હોય છે. અનેક આશ્રયી તે સર્વદા હોય છે” આ ઉત્કટ સ્થિતિ આ ત્રણ જ્ઞાનના સૂત્રમાં કહી છે જઘન્યથી તે મતિશ્રુતજ્ઞાનની અ હુર્ત અને અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ છે એમ શા માટે? વિર્ભાગજ્ઞાની તિર્યંચ અથવા મનુષ્ય કેઈક સમ્યકત્વને પામે ત્યારે તેને તે વિભળજ્ઞાન પહેલા એક સમાન અવધિરૂપતાને પામે ત્યારે પછી જ્યારે અવધિજ્ઞાનાવરણ ઉદયથી અવધિજ્ઞાન પડી થાય છે ત્યારે અવધિજ્ઞાન જઘન્યથ એક સમયનું પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે, “મતિજ્ઞાની ત્પન્યથી અંતર્મુહૂર્ત એમ શ્રુતજ્ઞાની પણ અવધિજ્ઞાની જઘન્યથી એક સમય. મન પર્યાવજ્ઞાન ઉત્કૃષ્ણકાળ કંઈક નવ વર્ષ જૂની પૂજડ વર્ષને છે. ચારિત્રવતને જ ” મનકાર્યવજ્ઞાન થાય છે. અને ચારિત્ર ગર્ભકાળથી આરંભી કંઈક ન્યૂન નવવર્ષ વિત્યા. પછી જ પ્રાપ્ત થાય છે. આથી જ આટલા ન્યૂન પૂર્વકૅડ વર્ષ. જઘન્યથી એ પણ એકજ
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy