________________
શ્રીમત્ ચિરંતન મહષિ કૃત જી પ સ મા સ વિભાગ-પહેલા
ગ્રંથ પીઠિકા પ્રકરણ-૧
यः स्फार - केवलकरैर्जगतां निहत्य, हार्दं तमः प्रकटिताखिल- वस्तुतत्त्वः । નિત્યોવિતઃ સુરવર : સ્તુત-પાવવો, sपूर्वी रविर्विजयते स जिनेन्द्र वीरः ॥
૧. જેમણે ધ્રુઢીપ્યમાન કેવલ જ્ઞાનરૂપી કરણેા વડે જગતના હૃદયમાં રહેલ અધકારનો નાશ કરી સમસ્ત વસ્તુ તત્ત્વને પ્રગટ કરેલ છે. તથા હુ ંમેશા જે ઉદયને પામેલ છે, ઉત્તમ દેવા વડે જેમના ચરણુકમળની સ્તુતિ કરાઇ છે. એવા તે અપૂર્વ સૂર્ય સમાન શ્રી જિનેન્દ્ર વીર પરમાત્મા જય-વિજય પામે છે.
૨. જે
સૂત્રરૂપી પાણીથી ભરેલા વાદળા વડે ભવ્ય પ્રાણીરૂપી પૃથ્વી પર વરસ્યા છે, એવા ગૌતમસ્વામિ વગેરે પૂર્વાચાય" ભગવ ંતના ચરણાને હું નમસ્કાર કરૂ છું.
૩. કામધેનુ ગાયની જેમ સકલ ઇચ્છિત વસ્તુને જે સાધનારી છે, અને સર્વ દેવા વડે જેની સ્તુતિ કરાઇ છે, એવા તે શ્રુતદેવતાની હું સ્તુતિ કરૂ છું.
૪. વિશેષ પ્રકારે મારા પાતાના ગુરૂભગવતાના ચરણકમલને નમસ્કાર કરીને જીવ – સમાસની ટીકાને વિઘ્નરહિતપણે હું કહું છું.
વર્તમાન કાલીન જીવાના આયુષ્ય, ખલ, બુદ્ધિ વગેરેને . ઓછા થતા જોઈને, તે જીવાના ઉપકાર માટે, ખીજી જગ્યાએ વિસ્તારથી કહેવાયેલા જીવસ્થાનક, ગુણસ્થાનક વગેરે પદાર્થાના સક્ષેપ કરી, તે પદાર્થોના પ્રતિપાદન માટે જીવસમાસ નામના પ્રકરણગ્રંથની રચના કરવાની ઈચ્છાથી આચાર્ય-ભગવત સંપૂર્ણ વિઘ્નેના નાશ માટે મ ંગલને જણાવનારી તથા બુદ્ધિમાનાની પ્રવૃત્તિ માટે સબધ, અભિધેય પ્રયોજન સ્વરૂપ ગાથા
કહે છે. છુ. ૧