SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ વિભાગકાળ ૧. એક એક પ્રદેશના અપહાર કરતા જેટલે સમય લાગે તેટલો સમય અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જેટલા જાણવા. એટલે આટલા કાળ સુધી ચારે ગતિમાં અવિહિત પણે સતત સાસ્વાદની જીવા મળે છે તે પછી અવશ્યમેવ અંતર પડે છે. એ પ્રમાણે સય્યદૃષ્ટિએની પણ વિચારણા કરવી પર’તુ જઘન્યકાળમાં એમને અંતર્મુહૂત કાળ પૂર્ણ થયા પહેલા તે ગુણના અભાવના નિષેધ છે સાસ્વાદની સમ્યક્ત સમય પછી તરત અભાવ સભવે છે (૨૨૦) सासायणेगुजीविय एक्कगसमयाइ जाव छावलिया । अवरूक्कोसं मुहुर्ततो ॥२२२॥ सम्म मिच्छदिठी ગાથા: :- સાસ્વાદન ગુણસ્થાનક એક જીવાશ્રયી એક સમયથી લઇ છ આલિકા સુધી છે. અને મિત્રદ્રષ્ટિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક જીવાશ્રયી અંતમુ દૂત કાળ સુધી છે. (૨૨૧) ટીકા ; જે કાળ વિશેષમાં એક છત્ર હોય તે એક જીવિક કાળ છે. સાસ્વાદનના એક જીવિક કાળ । ‘સાસ્વાદન એકજીવિક કાળ કહેવાય છે તે એક જૈવિક કાળ કયા છે? એક સાસ્વાદની જીવ આગળ કહેલ ગુણસ્થાનક વિચારમાં બતાવેલ ન્યાયાનુસારે પ્રાપ્ત કરેલ સાસ્વાદન ભાવને કોઇ એક સમય સુધી રહે, કાંઈ એ સમય, ખીજા ત્રણ સમય, એમ કાઈ ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી રહીને અવશ્ય મિથ્યાત્વને પામે છે એમ એક સાસાદન જીવને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ કહ્યો છે. મિશ્રદ્રષ્ટિ એક જીવ પર એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત કાળ હોય છે. જધન્યમાં અંતમુ ખૂંત નાનુ હાય છે અને અને ઉત્કૃષ્ટમાં મોઢું જાણવુ', (૨૨૧) હવે મિથ્યાત્વકાળ કહે છે. તેમાં અનાદિ અનત વગેરે ચાર લાંગાની પ્રરૂપણા જાણવી તે આ પ્રમાણે-: અનાદિ અનંત, રઅનાદિ સાંત, સાદિ અનંત, ૪સાદિ સાંત. આ ભાંગામાં ત્રીજો ભાંગા છેાડીને બાકીના ત્રણ ભાંગામાં એક જીવાશ્રયી મિથ્યાત્વના સ'ભવ છે તે ખાવે છે. मित्तमणाईयं अपज्जवसिथं सपज्जवसियं च । साइयसपज्जवसियं मुहुत्त परियट्टमणं ॥ २२२ ॥ ગાથાર્થ : મિથ્યાત્વ અનાદ્રિ અપ વસિત તથા અનાદિ સપ વસિત તથાસાદિ સય વસિત જે તસુ હત'થી આ પુદ્દગલ પરાવત કાળ સુધી હોય છે. (૨૨)
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy