________________
૩૮
એસ
तिणिय पल्ला भणिया कोडीपुहुतं च होई पुख्वाणं । पंचिदिय तिरियनराणमेव उक्कोस कायठिह ॥२१७॥
ગાથા : પાંચ દ્રિય તિય ઇંચ અને મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ત્રણ પલ્યોપમ અને પૂર્વ ક્રોડ પૃથ′′ કહી છે. (૨૧૭)
ઢીકાશ : અહિં પૂર્વ ક્રોડ વર્ષાયુવાળા પાંચેન્દ્રિય તિર્યંચ, પૂર્વ ક્રોડ (પૂર્ણાંકોડ) વર્ષાયુાળા પંચેન્દ્રિય તિય ચામાં ફરી ફરી ઉત્પન્ન થાય તે ઉત્કૃષ્ટથી સાતવાર ઉત્પન્ન થાય એ પ્રમાણે પૂર્વ ક્રોડ પૃથકત્વ રૂપે અહીં સાત પૂક્રોડ થાય છે. આઠમી વારમાં જો એ તિયચમાં ઉત્પન્ન થાય તેા નક્કી અસંખ્યાત વર્ષાયુવાળામાં જ ઉત્પન્ન થાય ત્યાં પણ ત્રણ પચેપમનું ઉત્કૃષ્ટથી આયુષ્ય હોય. એમ પંચેન્દ્રિયતિય ચાની આઠેલવા વડે પૂકોડ પૃથ સાધિક ત્રણ પત્યેાપમની કાસ્થિતિ થાય છે. એ પ્રમાણે સંખ્યાતાવર્ષાયુવાળા ઉત્પન્ન થતા મનુષ્યાની પશુ ઉત્કૃષ્ટ સ્થિતિ રૂપ સખ્યાત અસંખ્યાત જર્જાયુંમાં ઉપર પ્રમાણે સ‘પૂર્ણ વિચારણા જાણી લેવી. (૨૧૭)
હવે પર્યાપ્ત વગેરેની કાયસ્થિતિ કહે છે.
पज्जत्तय सयलिंदिय सहस्सम भहियमुयहि नामाणं । दुगुणं च तसतिभवो सेस विभागो मुहुत्त्ता ॥२१८॥
ગાથાથ : સકલે‘પ્રિય પર્યાતની હુંજાર સાગરોપમ સાધિક, ત્રસપણામાં બમણા મેટલે બે હજાર સાંગરોપમ અને શેષ વિભાગ એટલે જાન્યથી અંતમુ ત ની કાયસ્થિતિ છે. (૨૧૮)
ટીકા : પર્યાપ્તની પર્યાપ્તમાં ફરી ફરી ઉત્પન્ન થવા રૂપ એટલે કોઇ વખત લબ્ધિથી, કોઇ વખત કાણુથી, તે ભાવને છેાડયા વગર સાધિક સાગરોપમ શતપૃથત્ય ઉત્કૃષ્ટ કાર્યાસ્થતિ થાય છે. કહ્યુ કે, હે ભગવંત! પર્યાપ્ત પર્યાપ્તમાં કાળી કેટલા વખત હાય છૈ? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂત, ઉત્કૃષ્ટથી સેા સાગરોપમ પૃથક્ત્વ સાધિક,
સકલ એટલે સપૂર્ણ પાંચે ઇન્દ્રિયા જેમને છે તે પ ંચેન્દ્રિયા સકલેન્દ્રિય કહેવાય છે. તે પચે દ્રિયની ઉદધિ એટલે સાગરાપમા, તે સાગરોપમ સાધિક કાયસ્થિતિ છે.
પ્ર,
આ વાતતા આનાથી આગળની એક ગાથામાં નિશ્ચય કર્યાં છે તે પછી અહીં ફરી શા માટે આ વાત કરી છે ?