________________
કાસ્થિતિ કાળ
૨૪૩
વ અધિક ત્રણ પત્યેાપમ જેટલા કાળ ઉત્કૃષ્ટથી રહે છે. આને તાત્પર્યા આ પ્રમાણે છે. જો પૂ ક્રીડ વષઁના સ`ખ્યાતા વષઁ આયુષ્યવાળા પંચદ્રિયતિય ચા કે, મનુષ્યા (સંખ્યાતા વના આયુષ્યવાળા) એટલે ઉત્કૃષ્ટથી પૂ ક્રોડ વના આયુષ્યવાળા અનુક્રમે પચે'દ્રિય તિય ચ અને મનુષ્યામાં દ્વીફરી ઉત્પન્ન થાય તે દરેક સાત ભવે ઉત્કૃષ્ટથી ઉત્પન્ન થઈ શકે કાળથી ઉત્કૃષ્ટપણે સાત જ પૂક્રેડ વર્ષા થાય છે. જો સંખ્યાતા વર્ષાયુષ્યવાળા સાત ભવેા કર્યા પછી એ જીવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અસંખ્યાતા વર્ષાયુ પ ંચેન્દ્રિય તિય ખેંચ અને મનુષ્યમાં અનુક્રમે આઠમા ભવમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સંખ્યાતા વર્ષાયુવાળા અને અસખ્યાતા વર્ષાયુવાળા ભવ એકઠા કરવાથી પચેંદ્રિય, તિયચ અને મનુષ્યા બન્નેના આઠ ભવા થાય છે. નવમા ભવ નથી થતા, કારણેકે અસ`ખ્યાતા વર્ષાયુવાળા ભવ પછી તરત ખીજા ભવમાં અવશ્યમેવ દેવામાં ઉત્પત્તિ થાય છે. કાળથી ત્રણ પલ્યાપમ સાધિક સાત પૂર્વ ક્રીડ વર્ષ થાય છે માટે સંખ્યાતા વર્ષાયુ અને અસખ્યાત વર્ષાયુવાળાની અપેક્ષાએ સાત આઠ ભવ ગ્રહણ કહ્યું છે. (કરેલ છે)
હવે એકેન્દ્રિય તિય ચાની કાયસ્થિતિ કહે છે.
एगिदिय हरियतिय पागल परियट्ट या असंखेज्ज । अट्ठाइज्ज निओया असंख लोया पुढविमाई ॥ २१४॥
ગાથા : વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિયો અસંખ્યાતા પુટ્ટુગલપરાવત કાળ સુધીની, નિાદાની અઢી પુગલ પરાવત સુધી, પૃથ્વીકાય વગેરે ક્ષેત્રથી અસખ્ય લાક પ્રમાણ સુધી રહે છે. (૨૧૪)
ટીકા : જેના અંતમાં વનસ્પતિ છે તે હરિશ્તાન્ત, એટલે પૃથ્વી વગેરે એકેન્દ્રિયા, પૃથ્વી અ, તેજસ્, વાયુ, વનસ્પતિરૂપ સવ" એકેન્દ્રિય ફરી ફરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવા રૂપે પોતાના સ્વરૂપને ન છેડવા પૂર્ણાંક અસંખ્યાતા પુદ્ગલ પરાવત કાળ સુધી રહે છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે “ હે ભગવત ! એકેદ્રિયા એકેન્દ્રિય રૂપે કાળથી કેટલા વખત હોય છે? ગૌતમ જધન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી અન ંતકાળ, કાળથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સુધી, ક્ષેત્રથી અનંતા લેાક, અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તી છે તે પુદ્ગલ પરાવર્તી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
પ્ર. : જો એકેન્દ્રિયમાંથી નિગાઢ વનસ્પતિના જીવાને અલગ કરી ફક્ત નિંગાઇ જીવેની કાયસ્થિતિ વિચારીએ તેા કેટલી થાય ?