________________
. પ્રકરણ-૨ જુ
કાયસ્થિતિ કાળ હવે કાયસ્થિતિ કાળ કહે છે? एक्केक्क भवं सुरनारथाओ तिरिया अणंतभवकालं ।
पंचिंदिय तिरियनरा सत्तभवा भवग्गहणे ॥२१३॥ ગાથા : દેવ અને નારકેની એકેક ભવની, તિર્યંચાની અનંત ભવકાળની, પંકિય
તિય અને મનુષ્યની સાત, આઠ ભવની કાયસ્થિતિ છે. (૨૩) ટીકાર્થ : અહીં કાય શબ્દ વડે પૃથ્વી વગેરે કામે લેવી. તે કાર્યમાં સ્થિતિ એટલે રહેવું તે કાયસ્થિતિ. મરી મરીને ફરી ત્યાં જે ઉત્પન્ન થવું તે. તે કાર્યોમાંથી કોઈ પણ કાને છેડયા વગર જીવની જે અવસ્થિતિ તે કાયસ્થિતિ, તવિષયક જે કાળ, તે કાયસ્થિતિકાળ, તે કાળ અહીં કહેવાનો છે. તેમાં દેવ અને નારકે પિતપતાની નિકાયમાં એભવ સુધી જ સતત રહે છે તે પછી મરી તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. પણ નારક કે ટેમાં ઉત્પન્ન થતા નથી આથી મરી મરીને ફરી ત્યાં જે ઉત્પન્ન થવા રૂપ કાયસ્થિતિ દેવનારને હેતી નથી. પરંતુ ભાવસ્થિતિ જ એમનામાં હોય છે.
સામાન્યથી તિયા મરી મરીને ફરી તિર્યમાં ઉત્પન્ન થવા પૂર્વક અનંતકાળ સુધી રહે છે. અનંતાનંત ભવેને તે ભવ સંબંધી અનંતાનંત ઉત્સપિણિ અવસપિર્ણિ જેટલા કાળ સુધી રહે છે. ક્ષેત્રથી સંખ્યાતા પુદ્દગલ પરાવતી સુધી રહે છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે “હે ભગવંત, તિર્યંચ નિકે તિર્યંચ નિમાં કાળથી કેટલા વખત સુધી હોય છે? હે ગૌતમ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, કાળથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓ અને ક્ષેત્રથી અનંતા લેક, અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તો, તે પુદ્ગલ પરાવત આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવા. પ્ર.: હવે પચેંદ્રિય તિર્યંચ પચેંદ્રિય તિર્યંચમાં અને મનુષ્ય મનુષ્યમાં ફરીફરી ઉત્પન્ન
થવા વડે કેટલાકાળ સુધી ઉત્પન્ન થાય છે? ઉ. : ફરીફરી ઉત્પન્ન થવા પૂર્વક ભવનું જે ગ્રહણ તે ભવગ્રહણ, તે ભવગ્રહણને વિચા
રતા એટલે ભવગ્રહણ આશ્રયી કાયાસ્થિતિને વિચાર કરતા સાત અથવા આઠ ભવે સુધી તેમાં ઉત્પન્ન થવા પૂર્વક ઉત્કૃષ્ટથી રહે છે. કાળથી વિચારતા સાત પકોડ