________________
ભવાયકાળ દેવીનું પત્યે મને ચે ભાગ આયુ છે, ૬ તારા દેવીનું ઉત્કૃષ્ણાયુ પ ૫મને આઠ ભાગ સાધિક કહો છે ૭. '
હવે વૈમાનિક દેવેની જઘન્ય સ્થિતિનું નિરૂપણ કરે છે.
શક શબ્દ વડે અહીં આગળની જેમ સૌધર્મ દેવલોક જ કહે તેથી સૌધર્મ વગેરે દેવલોકની શૈવેયક અનુત્તર વિમાનમાં જે ઉપર ઉપરનાઓની ફ્રિઝ શબ્દ ગ્રહણ કરવાથી ઉપર ઉપરનાઓની પદ સામર્થ વડે પ્રાપ્ત થતે અધ્યાહાર વડે જાણ. જઘન્ય સ્થિતિ જાણવી. આને ભાવાર્થ આ પ્રમાણે છે કે નીચેના દેવલોકેની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપરના દેવલેકેની તે જ જઘન્ય સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે જે સૌધર્મ દેવલેકમાં બે સાગરોપમ રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે જ તેની ઉપર રહેલ સનતકુમારમાં જઘન્ય સ્થિતિ, જે ઈશાનમાં સાધિક બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કડી છે તે જ તેના ઉપર રહેલ માહેન્દ્રમાં જઘન્ય સ્થિતિ. સનત કુમારની સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ તે બ્રહ્મલોકમાં જઘન્ય સ્થિતિ, તે બ્રહ્મદેવલોકની દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ લાંતમાં જઘન્ય લાંતકની ચૌદ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ સહસ્ત્રારમાં જઘન્ય, સહસ્ત્રારની અઢાર સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આનતમાં જઘન્ય, આનતની ઓગણીશ સાગરોપમન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાણતમાં જઘન્ય,પ્રાણતની વીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આરણમાં જઘન્ય આરણની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીશ સાગરેપમની તે અશ્રુતમાં જઘન્ય, અય્યતની બાવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, નવ વેયક વિમાનના પ્રતમાં નીચેના પ્રતરમાં જન્ય સ્થિતિ, એ પ્રમાણે ન વેયકના વિમાન પ્રત્તરમાં એકેક સાગરોપમની વૃદ્ધિપૂર્વક નવમા પ્રતરમાં ત્રીસ સાગરોપમની જઘન્ય સ્થિતિ આવે છે નવમા પ્રતરની એકત્રીસ સાગરોપમ રૂપ ઉકૂટ સ્થિતિ વિજય વગેરે ચાર અનુત્તરે વિમાનમાં જઘન્ય સ્થિતિ, સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે જઘન્ય સ્થિતિ જ નથી ત્યાં આગળ તેત્રીસ સાગરેપમ રૂ૫ અજઘન્ય ઉત્કૃષ્ટ રૂપ જ સ્થિતિ કહી છે આ પ્રમાણે – ફેસ્ટ્રિટિસT[ sઆ પદ વડે સનતકુમાર વગેરેની જઘન્ય સ્થિતિ કહી છે પણ સૌધર્મ ઈશાનની જઘન્ય સ્થિતિ કહી નહીં સાચી વાત છે તે બે દેવકની સ્થિતિ જાતે જાણી લેવી તે આ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ અને ઇશાનમાં તે સાધિક પલ્યોપમની જઘન્ય સ્થિતિ જાણવી. વધુ વિસ્તાર વડે સયું. (૨૦૦૫)
હવે આ જ વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. તે दो साहि सत्त साहिय दस चउदस सतरेव अठारा ।
एक्काहिया य एत्ता सक्काइसु सागरूवमाणा ॥२०६॥ ગાથાર્થ : બે સાધિક બે, સાત, દશે ચૌદ સત્તર અઢાર પછી એક એકની વૃદ્ધિ પૂર્વક
સર્વાર્થ સિદ્ધ સુધી સૌધર્મ વગેરે દેવલોકમાં ઉત્કૃષ્ટ સાગરેપમેની સ્થિતિ અનુ કમે જાણવી (ર૦૬)