________________
જીવસમાસ,
જણા લેકના અસંખ્યાતમા ભાગે જ હોય છે. આ ગાળામાં સૂકમ એકેદ્રિય કહ્યા નથી. સર્વલોક વ્યાપ્ત રૂપે તેમને આગળ કહેલા છે અપર્યાખ બાદર એકેદ્રિયે તો આ ગ્રંથના અભિપ્રાયે પિતાના સ્થાન વડે પણ સર્વ લોકમાં વ્યાપેલા જ છે. તેઓને પણ અહી ગ્રહણ કર્યા નથી. પ્રજ્ઞાપના સૂત્રના અભિપ્રાયે તે બાદર અપર્યાપ્તા એકેન્દ્રિ પણું ઉત્પાદ અને સમુદ્રઘાત વડે લોકમાં ફેલાયેલા છે પણ સ્વાસ્થાનથી નહીં કેમકે તેઓની ઉત્પત્તિ પર્યાપ્ત એકેન્દ્રિયની નિશ્રામાં જ છે. વિકલક્તિનું સર્વવ્યાપ્ત પણું આગળની ગાથાના અંતે સામાન્યથી કહ્યું હતું. અડીતે ઉત્પાદ અને સમુદ્રઘાત અવસ્થા વિશેષપણે કહ્યું માટે પુનરૂક્તતા દેષની શંકા ન કરવી. આ પ્રમાણે જીવ સંબંધી સ્પર્શના કહી હવે ઉપસંહાર કરે છે. આના પછી બીજી પણ અજીવ સમાસની સ્પર્શનને અનુગમ એટલે વિચાર બુદ્ધિમાનેએ કર (૧૯)
આમ છવપર્શના કહી હવે તેની પ્રતિપક્ષ રૂપ તથા અતિનજીકની અછવા સ્પર્શનને કહે છે.
आइदुगं लोगफुडं गयणमणागाढमेव सव्वगयं । .कालो नरलोग फुडो पोग्गलपुण सव्वलोग फुडा ॥२०॥ ગાથાર્થ : પહેલા બે કો લેકને સ્પશને રહેલ, આકાશવ્ય કોઇને પણ અવગા
હીને રહ્યું નથી પણ લોકાલોકમાં રહેલ છે. કાળ મનુષ્ય લોક વ્યાપી
છે અને પુદગલ સર્વ લોક પશી છે. (૧૦૦) ટકાઈ : પાંચ અજીવદળે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પદગલ, અને કાળી તેમાં પહેલા બે ધર્માધર્માસ્તિકાય રૂપ દ્રવ્ય સંપૂર્ણ લકને સ્પશીને રહેલા છે. ગગન એટલે આકાશ તે અનવગાઢ છે તે આ પ્રમાણે સર્વે છે કે અજી આકાશમાં જ રહેલા છે. પણ આકાશ બીજા કેઈ પણ દ્રવ્યમાં રહેલું નથી. આથી તે જ આકાશને જીવ અને અજીવ વડે સ્પષ્ટ તરીકે ગણાવાય છે. પણ આકાશ સાથે બીજ સ્પષ્ટ કહેવાતું નથી. તે આકાશનું કેટલું પ્રમાણ છે? તે લોકલ કમાં સર્વ વ્યાપી છે.
કાળ એટલ ચંદ્રસુર્યની પ્રતિક્રિયાથી જણાતે અઢી દીપ સમુદ્રમાં રહેલ પદાર્થ છે. તે મનુષ્યલકને જ સ્પર્શે છે. કારણકે અઢીદ્વીપથી આગળ ચંદ્રસૂર્યની ગતિકિયાનો અભાવ છે. સમય, આવલિકા વગેરે રૂપ કાળને અસંભવ છે. પુદ્ગલો સંપૂર્ણ લોકને સ્પશે કાણુકે તે સર્વકાકાશમાં રહેલા છે. (૨૦) આ પ્રમાણે અજીની સ્પર્શના કહી, તે કહેવાથી સ્પર્શમાદ્વાર સમાપ્ત થયું.
પર્શના દ્વાર સમાપ્ત