________________
૧૮
અમાસ
લેવુ. સમય સાગરમાં પણ કહ્યુ છે કે “ુ ભગવંત ! દ્વીપ સમુદ્રોના કેટલા નામેા કહ્યા છે ? હે ગૌતમ ! લેકમાં જેટલા શુભનામે શુભરૂપ, શુભગા, શુભસે શુભસ્પર્શી છે એટલા દ્વીપ સમુદ્રોના નામે કહ્યા છે.”
જેટલા શ ́ખ ધ્વજ વગેરે શુભનામા, જેટલા શુભ રૂપ ગંધ વગેરેને જણાવનારા શબ્દો તેના નામાવાળા અસખ્યાતા દ્વીપ જાણવા. સમુદ્રો દ્વીપ સમાન નામવાળા જ છે એમ કહ્યું જ છે. આ પ્રમાણે અનુક્રમે બમણા બમણા વિસ્તારવાળા અસખ્યાતા દ્વીપ સમુદ્રો વિચારવા આમ અસખ્યાતા દ્વીપ સમુદ્ર યુક્ત સ્વયંભૂરમણ સમુદ્ર સુધી તિર્છાલાક જાણવા, સિધ્ધાંતની પરિભાષા વડે ઉલાક અને અલેકની વચ્ચે રહેલ લાક તે તિર્ઝાલાક કહેવાય છે અથવા અહીં તિક્ શબ્દના અ` મધ્યમપણાના વાચક છે. તેથી તિર્થંગ એટલે મધ્યમ પરિણામવાળા દ્રવ્યા જેમાં કેવલી વડે જોવાય છે તે તિય લાક આ તિર્થ્યલાકમાં ક્ષેત્રના પ્રભાવથી જ સર્વે દ્રવ્યેા માટે ભાગે મધ્યમ પરિણામવાળા જ હેાય છે. ઉર્ધ્વલાકની જેમ ઉત્કૃષ્ટ પરિણામવાળા દ્રવ્ચે હાતા નથી અને અધેલાકની જેમ અત્યંત જઘન્ય પરિણામવાળા દ્રબ્યા પણ હાતા નથી. (૧૮૮)
તિૉલાકમાં જીવને સ્પર્શનીય વસ્તુ કહી. અધેાલેકમાં જીવને સ્પર્શ કરવા ચેગ્ય કઈ વસ્તુ છે? રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીએ સ્પર્શનીય છે. તેા પછી તે પૃથ્વીઓનું તિથ્થુ, પ્રમાણ શુ છે ? તે પૃથ્વીએ આંતરાવાળી છે કે આંતરા વગરની છે ? નીચેની પૃથ્વી ઉપરની પૃથ્વી કરતાં શુ અધિક વિસ્તારવાળી છે કે સમાપ્ત વિસ્તાર છે ? એ વગેરેનું પ્રતિપાદન કરો.
હવે એનુ પ્રતિપાદન કરે છે.
तिरियं लोगायामं पमाण हेट्ठा ऊ सव्व पुढवीणं । आगासंतरिआऊ विच्छिन्नयरा उ हेठेट्ठा ॥ १८९ ॥
ગાથા' : નીચે સવ પૃથ્વીનુ તિં પ્રમાણ તિાંલાકના પ્રમાણ જેટલું છે અને સવ પૃથ્વી વચ્ચે આકાશનુ અંતર છે. નીચે નીચે વિસ્તારવાની છે. (૧૮૯)
ટીકા : તિર્મૂલાકમાં સ્પનીય વસ્તુ કહી. હવે નીચે સાત નરક પૃથ્વી સ્પનીય જાણવી. તે સવ પૃથ્વીનુ તિચ્છુ" એટલે પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ પ્રમાણુ તિૉલાકના વિસ્તાર જેટલું જાણવું, નિર્દેશની વિભક્તિ લુપ્ત હાવાથી ‘જોવામ’ થયું છે.
આનું તાત્પ આ પ્રમાણે છેઃ- જેટલા પ્રમાણમાં તિર્થ્યલેાકાકાશ છે તેટલા જ પ્રમાણમાં આ સાતે પૃથ્વીએ પણ તિર્થ્ય છે,