________________
સમાસ આ લોકનો નીચેનો ભાગ અર્ધલેક, વચ્ચેનો ભાગ તિર્યશ્લેક, અને ઉપરનો ભાગ ઉર્વલોક છે. આથી આ ત્રણે ભાગેનાં જુદા જુદા સંસ્થાનના નિરૂપણ માટે કહે છે.
हेट्ठा मज्झे उपरि वेत्तासणझल्लरी मुइंगनिभो ।
मज्झिम वित्थाराहिय चोदस गुणमायओ लोओ ॥१८४॥ ગાથાર્થ : અધોલક ત્રાસન જે છે, મલક ઝલરી જે છે અને ઉર્વિલોક
મૃદંગ (ઢાલક)ના જેવું છે. મધ્યકના વિસ્તારથી સમસ્ત લોક ચૌદગુણમાં
મટે છે. (૧૮) ટીકાર્થ : આલેક નીચેથી ત્રાસન સમાન છે. કમળ નેતરની સોટી વડે બનાવેલ આસન વિશેષ કે જે નીચેના ભાગે પહેલું અને ઉપરના ભાગે કંઈક સાંકડું હોય છે. • તે પ્રમાણે લેક પણ રત્નપ્રભાના ઉપરના તળથી નીચે ક્રમસર વિસ્તારવાપૂર્વક ત્રાસન સમાન થાય છે.
ઝલ્લરી એટલે જાવાલપુર વગેરેમાં પ્રસિદ્ધ વાજીંત્ર. વિશેષ છે કે જે બંને બાજુથી અત્યંત વિસ્તારવાળું હોય છે તેમ મધ્ય તિચ્છ લેક પણ તેવા આકારને છે. જેમ ઊભી રાખેલ ઝલવરી વાજીંત્ર ઉપરથી લઈ નીચે સુધી અતિ વિસ્તૃતતા અને ગળાકારતા છે અને વચ્ચે ભાગ થોડે દેખાય છે. એ પ્રમાણે તિસ્થલેક રૂપ મધ્યલેકમાં પણ ઉપર અને નીચે કંઈક અધિક રજુ વિસ્તાર છે. વચ્ચે અઢારસે જનની ઊંચાઈ હોવાથી શેડો છે.
મૃદંગ (ઢાલક) ઉપર અને નીચે કંઈક આંકડે અને વચ્ચે પહેલું એવું વાત્ર વિશેષ જ છે તે પ્રમાણે લેક પણ ઉપરના ભાગ એટલે ઉર્વ લેક તિર્યગલેકના ઉપરના ભાગેથી સિદ્ધશિલા સુધી વિચારતા મૃદંગ સમાન આકારવાળે થાય છે. આ પ્રમાણે સામાન્યથી અને વિશેષથી લેકનું સ્થાન કર્યું. હવે તે લેકની જ ઊર્ધ્વ અને અધેનું લંબાઈ રૂપ પ્રમાણ કહે છે. | મધ્યભાગ એજ વિસ્તાર તે મયવિસ્તાર, અને અધિક તે ચૌદગણું અધિક ચૌદગણું, મચવિસ્તારથી અધિકઅધિક ચૌદગણ તે મધ્યમ વિસ્તારાધિક ચૌદગણ. જુમાં જે અનુસ્વાર છે તે અલાક્ષણિક છે મધ્યમવિસ્તારથી અધિક ચી ગુણુ પ્રમાણ વડે જણાય છે જેની લંબાઈ તે લેક એટલે મધ્યમવિસ્તાર રૂપ તિર્જીકના વિસ્તારથી અધિક ચદગુણો વિસ્તાર રૂપ લંબાઈ છે તે લેક, આ પ્રમાણે સમાન થયે હવે ભાવાર્થ કહે છે.
આ રત્નપ્રભાના ઘણા સમાન ભાગે મેરૂના વચ્ચે આકાશપ્રદેશના બે પ્રતરે છે. આ પ્રતો લંબાઈ અને પહોળાઈથી બંનેથી સંપૂર્ણ રજજુ પ્રમાણ છે. સર્વલકના મધ્યભાગમાં રહેલ હોવાથી આ બે પ્રતરે મધ્યમ કહેવાય છે. તે પ્રતરસંબંધી જે રજ પ્રમાણનો