________________
૧૯૬
જ વસમાસ પ્રમાણુ કહ્યું. બાકી રહેલ ત્રણે રાશિઓ પણ જુદી જુદી અસંખ્યાત લેકે કાકાશ જેટલા છે. અસંખ્યાત કાકાશમાં જેટલા પ્રદેશે છે તેટલા પ્રમાણમાં એકએક સશિ થાય છે. આ પ્રમાણે ત્રણે રાશિઓના પ્રમાણમાં સરખે જ નિર્દેશ હોવા છતાં પણ પોતપોતાના સ્થાને અલ્પબહુ આ પ્રમાણે વિચારી લેવું. પ્રત્યેક શરીર બાદર અપર્યાપ્તા એકેન્દ્રિથી પ્રત્યેક શરીરી સૂદમઅપર્યાપ્તા અસંખ્યાતગુણા, તેનાથી સૂમ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. - સાધારણ શરીરવાળા વનસ્પતિ એકેન્દ્રિયે આદર પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્રમ પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ ચારે રાશિઓમાં જુદાજુદા અનંતા (કાકા) થાય છે. એટલે અનંતા કાકાશમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા પ્રમાણે દરેક રાશિ થાય છે.
અહીં પણ સમાનરૂપે પ્રમાણ કહ્યું હવા છતાં પણ આ ચારે રાશિઓનું પરસ્પર પિતાના સ્થાને અલ્પબહુ આ પ્રમાણે વિચારવું -સાધારણ શરીર બાદર પર્યાપ્ત એકેન્દ્રિયેથી સાધારણ શરીરી આદર અપર્યાપ્ત અસંખ્યાતગુણ, તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા સંખ્યાતગુણા, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા.
હવે આ સાતે રાશિઓનું અ૫બહુત આ પ્રમાણે કહેવું - (૧) સર્વથી છેડા પ્રત્યેક શરીરી બાદર અપર્યાપ્ત એકેન્દ્રિ, (૨) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગુણ, (૩) તેનાથી સૂક્ષ્મપર્યાપ્તા સંખ્યાતગુણ, () તેનાથી સાધારણ શરીરી બાદરપર્યાપ્ત એકેન્દ્રિય અનંતગુણા. (૫) તેનાથી બાદર અપર્યાપ્ત અસંખ્યગુણા, (૬)સૂમઅપર્યાપ્ત અસંખ્યાતગુણ, (૭) તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા. (૧૨)
હવે બાદર પર્યાપ્ત વાયુકાયામાં કેટલાક ઉત્તરક્રિય શરીરીવાળા પણ હોય છે. તેનું પરિમાણ કહે છે.
बायरवाउमग्गा भणिया अणुसमयमुत्तर सरीरा । पल्लासंखिय भागेणऽवहीरंतित्ति सव्वं वि ॥१६३॥
ગાથાર્થ: પર્યાપ્ત બાદરે વાયુકાયામાં કેટલાક વાયુકાયે ઉત્તર ક્રિય શરીરવાળા નિરંતર
હોય છે. તેઓ સર્વ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે અપહરી શકાય છે. (૧૬૩)
ટીકાર્થ : ખાદર વડે ઉપલક્ષણથી પર્યાપ્ત વિશેષણ પણ જાણવું. કેમકે અપર્યાપ્તાઓને ઉત્તરક્રિય કરવાને અસંભવ છે. તેથી સમસ્ત પર્યાપ્તા બાદર વાયુકામાં સતત ઉત્તરક્રિય શરીરવાળા વાયુકો પણ હોય છે. પ્ર. : તે બાદર પર્યાપ્તા વાયુકાયે ઉત્તરક્રિય શરીર કેટલાવાળા હોય છે? જ. : તેઓ સર્વે પપના અસંખ્યાતમા ભાગે અપહરી શકાય એટલે દરેક સમયે
એકેક પ્રદેશને અપહાર કરતા જેટલા કાળે ક્ષેત્ર મને અસંખ્યાતમો ભાગ