________________
૧૯૫
જીવદ્રચપ્રમાણ
આવલિકામાં દશ સમયા કલ્પેલા હતા અને તે દર્શને ઘન હજાર થાય છે અને તે હૈજાર દશ વર્ગો વડે પણ થાય છે માટે તે ગ્રહણ કરવાથી ઘન સપૂર્ણ થાય છે. તેથી આઠ અથવા નવ આવલિકા વર્ગોની અસ`ખ્યાત રૂપે કલ્પના કરવી. તે પ્રમાણેની કલ્પનાથી આસા (૮૦૦) કે નવસા (૯૦૦) અથવા વાસ્તવિકપણે અસ`ખ્યાતા ખદરપર્યાપ્તા તેજસકાયા સિદ્ધ થાય છે તેથી આલિકાના ઘનની મધ્યવૃત્તિપ' થાય છે
આ પ્રમાણે એક આવલિકાના વ કઇક ન્યૂન આવલિકાના સમયેાની સ ંખ્યા સાથે ગુણતા જે સખ્યા આવે તેટલા પ્રમાણમાં આદર પર્યાપ્ત તેજસકાય જાણવા. ખાદર વાયુકાય પર્યાપ્તના અસંખ્યાતા પ્રતો થાય છે. તે આ પ્રમાણે. પહેલા કહ્યા પ્રમાણે લેકના સંખ્યાતમા ભાગે અસંખ્યાતા પ્રતરા જાણવા. તેથી લોકના સ`ખ્ય.તમા ભાગે રહેલ અસંખ્યાત પ્રતરમાં જેટલા પ્રદેશેા થાય તેટલી સખ્યા પ્રમાણુ ખાદર પર્યાપ્ત વસુકાય થાય છે.
આ અને જેનુ પ્રમાણુ કહ્યુ છે એવા ખાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપુકાય, તેજસ્કાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાયેનું પરસ્પર અલ્પ અહુત્વ આ પ્રમાણે વિચારવું. સૌથી થાડા ખોદર પર્યાપ્ત અગ્નિકાય, તેનાથી અસંખ્યાતગુણા પ્રત્યેક વનસ્પતિકાય, તેનાથી અસંખ્યાતગુણા પૃથ્વીકાય, તેતાથી અસંખ્યાતગુણા અકાય, તેનાથી અસંખ્યાતગુણા વાયુકાય, જે અગ્નિકાય થાડા છે તેા શા માટે પહેલા તેનું પ્રમાણ ન કહ્યું એમ શંકા ન કરવી કેમકે સૂત્રકારોની પ્રવૃત્તિ વિચિત્ર પ્રકારની હાય છે. (૧૬૧)
આ પ્રમાણે બાદર પર્યાપ્ત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાય રૂપ પાંચ એકેન્દ્રિયાનુ પ્રમાણ કહ્યું. હવે એમના જ અપર્યાપ્ત સંબંધી જે એકરાશિ પ્રમાણ કહ્યા વગરના બાકી છે. બીજો રાશ સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સ’બધી પ્રમાણુ ત્રીજો રાશિ સુધમ અપર્યાપ્તા સંબધી બાકી છે. આ ત્રણે રાશિએ પ્રત્યેક શરીરીના જાણવા. અને સાધારણ વનસ્પતિના સૂફમ અને બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત સબંધી ચાર રાશીએ કહ્યા વગરની ખાકી છે.
માટે આ સાત રાશિઓનું પ્રમાણ કહે છે.
सेसा तिणिवि रासी वसुं लोया भवे असंखेज्जा । साहारण उ उवि वीसु लोया भवेऽणंता ॥ १६२॥
ગાથ : ખાકી રહેલ ત્રણ રાશિઓ દરેક અલગ અલગ અસખ્યાતા લાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અને ચારે પ્રકારના સાધારણ વનસ્પતિ દરેક અલગ અલગ અનતા લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. (૧૬૨)
ટીકા : પ્રત્યેક શરીરી એકેન્દ્રિયાની ચાર રાશિએ થાય છે (૧) બાદર પર્યાપ્ત, (ર) અપર્યાપ્ત, (૩) સૂક્ષ્મ પર્યાપ્ત, (૪) સૂક્ષ્મ અપર્યાપ્ત, તેમાં આદર પર્યાપ્તરૂપ એકરાશિનુ