________________
૧૯૨
જીવસમાસ હવે અહીં બૈમાનિકદેવનું વિશેષરૂપે પ્રમાણને કહે છે. તેમાં સૌધર્મ ઈશાન દેવેનું પ્રમાણ આગળની ગાથામાં કહ્યું છે આથી સનકુમાર વગેરે દેવેનું પ્રમાણ પશ્ચાનુપૂવીએ ગાથાના ઉત્તરાર્ધ સુધી કહે છે તે આ પ્રમાણે, શ્રેણીનું જે ચોથું વર્ગમૂળ તેના પ્રદેશપ્રમાણ વૈમાનિક દેવમાં સનતકુમાર મહેન્દ્ર દેવો છે. બ્રહ્મકમાં તે પાંચમા વમળમાં પ્રદેશ રાશિપ્રમાણ, લતકમાં સાતમા વર્ગમૂળની પ્રદેશ રાશિ પ્રમાણ, મહાશુકમાં નવમા વર્ગમૂળની પ્રદેશ રાશિપમાણ, સહસારમાં અગ્યારમા વર્ગમળની પ્રદેશ રાશિપ્રમાણ દેવ છે. આનત, પ્રાણત વગેરેમાં તે “શાળા પાક મા પણ અણમોલ વગેરે રૂપે વિશેષતાથી પ્રમાણ કહ્યું છે માટે અહીં કહ્યું નથી.
ચાલુ ગાથાની વ્યાખ્યા અર્વાચીન ટીકાકારે કરેલ છે. તે બતાવી, અમે તે આવા પ્રકારને નક્કી કરેલા અર્થની બીજા કોઈ પણ આગમમાં જરા પણ સુસંગતતા જોઈ નથી. પ્રજ્ઞાપના મહાદંડક સાથે પણ આ જ વ્યભિચાર થાય છે. તત્ત્વતે કેવલીઓ કે બહુશ્રુતે જાણે. (૧૫૮)
ઉપરની બંને વ્યાખ્યાનની રીતથી માત્ર ગાથાનો અર્થ સંપૂર્ણ થાય છે એટલું જ નહીં પરંતુ ટીકાકાર ભગવંતની વ્યાખ્યાને શ્રી પ્રજ્ઞાપના સૂત્રગત અ૮૫ બહુત્વના મહાદક સાથે જે વિસંવાદ થાય) છે. તે પણ દૂર થઈ જાય છે. અત્રે શંકા થાય છે કે તે વિસંવાદ કેવી રીતે છે? તે તે આ પ્રમાણે જાણુ..
ટીકાકાર ભગવંતની વ્યાખ્યાનુસાર ૩-૪થા દેવકના દેવોનું પ્રમાણ કરતા ૩જી નારકના જીવનું પ્રમાણ અસંખ્યાતગુણ આવે છે. તથા ૮મા દેવલોકના દેવાના પ્રમાણ કરતા છઠ્ઠી નરકના જીનું પ્રમાણ પણ અસંખ્યાતગુણ આવે છે. તે વાત શ્રી પ્રજ્ઞા પના સૂત્રથી સંગત નથી થતી કારણ ત્યાં આનાથી વિપરીત છે અર્થાત અસંખ્ય ભાગ છે, પરંતુ ઉપરની બંને રીતની વ્યાખ્યાઓથી પ્રાપ્ત થતું અહ૫બહુ શ્રી પ્રજ્ઞા પના સૂત્ર સાથે મળતું આવે છે. તે આ પ્રમાણે. ૨૩૦૭૨ ૭મી નરકના જીવો સૌથી ઓછા તેના કરતાં ૨૩૫૮૪ ૬ઠી
અસંખ્યગુણ , , ૨૩૮૪૦ ૫મી ૨૩૯૬૮ ૪થી ૨૪૦૩૨ ૩૭ ) =
, ,
૨૪૦૮૦ ૩જાથા દેવલોકના ૨૪૦૯૨ ૬ઠ્ઠા , ૨૪૦૯૪ ૭માં ૨૪૦૯૫ ૮મા
હેય છે.