________________
૧૪
સમાસ
લાકવતી સર્વપુર્દૂગલ સમુહ, ૬ સવ આકાશના પ્રદેશેા. આ છત્યે અન ંતાઅન તના પ્રસ્તુત વિચારમાં અહીં સ્વયં અનતરૂપ આ રાશી ઉમેરવી,
પ્ર; અહીં' અનતાના વિચાર ચાલે છે માટે અનંત રૂપ શશિ જ ઉમેરવી જોઈ એ. સંખ્યાત કે અસંખ્યાત રાશિ અપ ડાવાથી અકિ’ચિતકર છે તેમાં વનસ્પતિના ગ્રહણમાં પ્રત્યેક વનસ્પતિ જ અધિક મળે છે કારણ કે સાધારણ વનસ્પતિના નિોયનીયા' એ પ્રમાણે પહેલા જ લઈ લીધી છે પ્રત્યેક વનસ્પતિએ મેળવવાથી કેાઈ પણ ઉપયાગ નથી. કેમકે તે તે અલ્પ છે. તેા પછી શા માટે તે લીધી ?
૩. : એ પ્રમાણે નથી, કેમકે તમે આશયને જાણતા નથી. આજ અનંતા નિગાદ જીવા પ્રત્યેક જીવાથી અધિક્તાયુક્ત લીધા છે તે રાશિની વૃદ્ધિ લાવવા માટે વનસ્પતિના ગ્રહણુ પૂર્વક બીજીવાર ઉમેરવામાં આવ્યા છે. અહી પુનરુક્તતા દોષને વિચાર ન કરવા. કારણ કે રાશિ વૃદ્ધિની પ્રાપ્તિ એજ સાધ્ય છે અને તે એકજ રાશિ એ વાર ઉમેરવાથી જ પ્રાપ્ત થાય છે. વધુ વિસ્તારથી સર્યું.
પૂર્વની રાશિમાં ઉપર કહેલા છ અનતા નાખવાથી જે રાશિપ્રાપ્તિ થાય તે રાશિને ફરી ત્રણવાર વગ કરવા છતાં પણ ઉત્કૃષ્ટાન તાઅનત થતુ નથી. તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શીન જે જ્ઞેયના ભેદથી બંન્ને અનંતભેદવાળા છે તે ઉમેરવા ત્યારે ઉત્કૃષ્ટ અનંતાઅનંત થાય છે. આ વાત ચૂણી'માં કહી છે. ઉત્પન્ન થયેલ સર્વ વસ્તુએના સંગ્રહ રૂપ હાવાથી.
આનાથી વસ્તુ તત્ત્વની સંખ્યાના અભાવ છે.
અનુયોગદ્વાર સૂત્રના અભિપ્રાયે તે આ પ્રમાણે પણ ઉત્કૃષ્ટ અનતાઅન ત થતુ નથી. અજઘન્ય ઉત્કૃષ્ટ સ્થાનાનુ` જ તેમાં પ્રતિપાદન થતુ હાવાથી. આથી તેના મત પ્રમાણે આઠ પ્રકારનાજ અન`તા કહ્યા છે. તત્ત્વ તા કેવલીએ જ જાણે, સૂત્રમાં જ્યાં કોઇક ઠેકાણે અનંતા અનંત ગ્રહણ કરાય છે, તે દરેક ઠેકાણે અજધન્ય ઉત્કૃષ્ટ જાણવુ.
આ પ્રમાણે સ ંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેટ્ઠા સહિત વર્ણન કર્યું અને તેની પ્રરૂપણા કરવાથી નથુકીયો સન્નિષ પુળી એ ગાથાના ભાવા પણ કહેવાયેા. હવે તે ગાથાના અક્ષરાથ કહે છે.
અહીં જમૂદ્રીપ લેવા વડે જ ખૂદ્વીપ સમાન પ્રમાણવાળા પહેલા નક્કી કરેલ એને તેનાવડે આળખાતા અનવસ્થિત પહ્ય ગ્રહણ કરાય છે. શલાકા અને પ્રતિશલાકા શબ્દ વડે શલાકા પલ્ય અને પ્રતિશલાકા પલ્ય ગ્રહણ કરવા અને આ એના ઉપલક્ષણથી મહાશલાકા પ પણ જાવે. જે જ મૂદ્દીપ જેવા અનવસ્થિત પલ્ય પણ છે તે તેમજ શલાકા, પ્રતિશલાકા અને મહેશલાકા પદ્મ પણ પૂર્ણ પણે સરસવેા વડે શિખાપર્યંત સતત ભરવા. તે સરસવાના જથ્થા અને સસવા વડે આક્રાન્ત દ્વીપ અને સમુદ્રોની સંખ્યા સાથેની જે સંખ્યા થાય તેમાં એક સ ંખ્યા ન્યૂન તે ઉત્કૃષ્ટ સખ્યાત થાય છે. તે એક સંખ્યા ઉત્કૃષ્ટ સખ્યાતામાં ઉમેરવાથી