________________
જીવસમાસની વૃત્તિઓ
માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે આ ગ્રન્થ પર એક વૃત્તિ રચી છે. તથા તેઓશ્રીએ જીવસમાસની ૪૭મી ગાથાની વૃત્તિમાં “પૂરવૃત્તિøar અને ગાથા ૧૫૮ની વૃત્તિમાં “તનાથાથામજીનીવાર; aiદૃને ઉલ્લેખ કરેલ છે. આ પરથી જણાય છે કે આ ગ્રંથ પર ઓછામાં ઓછી ૩ વૃત્તિઓ રચાર્યું છે. જેમાં મૂલવૃત્તિએ આ ગ્રંથ ઉપરની પ્રથમવૃત્તિ હશે. તથા અર્વાચીન ટીકા એ મલધારી શ્રી હેમચન્દ્રસૂરી મહારાજની વૃત્તિની રચના પૂર્વે નજીકના સમયમાં રચાણ હશે. વર્તમાનમાં મૂલવૃત્તિ તે પ્રાપ્ત થતી નથી પરંતુ શ્રી શીલાચાર્ય મ ની કરેલી ૧૩૦૦ લેક પ્રમાણની એક વૃત્તિ પ્રાપ્ત થાય છે અને તેજ હેમચંદ્રસૂરિજીની વૃત્તિમાં ઉલિખિત અર્વાચીનટીકા હોય તેમ લાગે છે. કારણ કે હેમચંદ્રસૂરિ મહારાજે પિતાની વૃત્તિમાં કયાંક કયાંક અર્વાચીન ટીકાના ઉદ્ધરણે ટકેલા છે જે શ્રી શીલાચાર્યની ટીકામાં કયાંક કયાંક શબ્દથી તે ક્યાંક કયાંક અર્થથી લગભગ સમાન દેખાય છે. અર્વાચીન ટીકાકારે પણ પિતાની વૃત્તિમાં મૂલવૃત્તિને ઉલેખ કરેલ છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પિતાની વૃત્તિમાં અર્વાચીન ટીકાને ઘણે ઉપગ કર્યો છે. અર્વાચીને ટીકાકાર શ્રી શીલાચાર્ય મહારાજ તે આચારાંગ સૂવકૃતાંગવૃત્તિના કર્તા શીલાચાર્યથી ભિન્ન છે કે તે જ છે તે સધનને વિષય છે. આચારાંગાદિ વૃત્તિના કર્તા વર્તમાનમાં શીલાંકાચાર્ય તરીકે ઓળખાય છે, તે છતાં પિતાની વૃત્તિમાં પિતાને શીલાચાર્ય તરીકે જ ઓળખાવે છે. જીવસમાસની અજ્ઞાતકર્તાએક અપૂર્ણ અવચૂરિ પણ મળે છે.
પ્રસ્તુત અનુવાદ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ વિરચિત જીવસમાસની વૃત્તિને હેવાથી મલધારગચ્છ, મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ તથા તેમણે રચેલી જીવસમાસની વૃત્તિ અંગેની કેટલીક માહિતિએ અત્રે આપવામાં આવે છે.
મલવારગર
ચિતોડના રાજા અલટે અલવર નગર વસાવ્યું અને રાણી હરિય દેવીના નામથી હર્ષપુર નગર વસાવ્યું. ત્યાં શ્રી જૈન સંઘે આ. શ્રી પ્રિયગ્રંથસૂરિની મજિઝમાં શાખા ના પ્રશ્નવાહનકુલના આચાર્યોને પધરાવ્યા, અને ત્યારથી એ પ્રવાહનકુલના શ્રમનું હર્ષપુરીયગચ્છ' નામ પડયું. તેમાં વિક્રમની બારમી સદીમાં આચાર્ય શ્રી જયસિંહ સરિ થયા. તેમના શિષ્ય આચાર્ય શ્રી અભયદેવસૂરિ થયા. આચાર્ય અભયદેવ સૂરિ