________________
પ્રકરણ–૪ થ
ભાવપ્રમાણ
હવે ચાથા ભેરૂપ ભાવપ્રમાણનુ નિરૂપણ કરે છે. गुणागुण निफन्न गुण निष्पन्नं तु वन्नमाइयें । नागुण निफन्नं पुण संखाणं ना य संखाणं ॥ १३४॥
ગાથા : ભાવપ્રમાણ ગુણ અને નાગુણ એમ એ પ્રકારે છે ગુણ નિષ્પન્ન વર્ણ વગેરેથી છે અને નાગુણ નિષ્પન્ન સંખ્યા અને નાસંખ્યા એમ બે પ્રકારે છે. (૧૩૪)
ટીકા ; મથને મળ્યઃ જે થાય તે ભાવ. પદાના જ્ઞાન વગેરે અથવા વણુ વગેરે જે પરિણામ તે ભાવ. જેનાવડે પ્રમિતિ જાણી શકાય તે પ્રમાણુ. ભાવ એજ પ્રમાણુ તે ભાવપ્રમાણુ. તે ભાવપ્રમાણ ગુણ નિષ્પન્ન અને નાગુણનિષ્પન્ન એમ બે પ્રકારે છે. એટલે ગુણુસ્વરૂપ અને નાગુણ સ્વરૂપ. તેમાં રૂપ, રસ, ગ ંધ, સ્પર્શી સૌંસ્થાન રૂપ ગુણેશ્ સ્વરૂપ
પ્રમાણ તે ગુણુસ્વરૂપ ભાવપ્રમાણ છે. તે ગુણેા જ પદાના પરિણામ રૂપે હોવાથી ભાવે છે. અને તે ભાવા વડે કરી પદ્માને જાણી શકાય છે. અને એ ગુણા પણ સ્વ સ્વરૂપ વડે જાણી શકાય છે. માટે તે ગુણેાની આ પ્રમાણે પ્રમાણુતા છે. એ પ્રમાણે બીજા સ સ્થાને ભાવ પ્રમાણુતા સ્વયં જાણી લેવી. નાગુણ નિષેધરૂપ છે તે રૂપ બીજું' ભાવપ્રમાણ છે. એ પણ સંખ્યારૂપ અને નાસ ંખ્યારૂપ એમ બે પ્રકાર છે.(૧૩૪)
સંખ્યા પણ એ પ્રકારે છે તે બતાવે છે.
संखाणं पुण दुविहं सुयसंखाणं च गणणसंखाणं । अक्खरपयमाईयं कालियमुकालियं च सुयं ॥ १३५ ॥
ગાથા : સાંખ્યા પણ શ્રુતસ`ખ્યા અને ગણિતસ`ખ્યા એમ બે પ્રકારે છે, તેમાં શ્રુતસંખ્યા કાલિકશ્રુત અને ઉત્કાલિકશ્રુતના અક્ષર, પદ વગેરે વડે છે. (૧૩૫)
ટીકા : શ્રુતસ ંખ્યા અને ગણિતસ`ખ્યા એમ સખ્યા પણ એ પ્રકારે છે તેમાં શ્રુતસ ંખ્યા અક્ષર, પદ, વગેરે વડે પર્યાય, સંઘાત, પાદ ગાથા વગેરે લેવા કહ્યું છે કે શ્રુત પરિમાણુ સખ્યા અનેક પ્રકારે કહી છે તે આ પ્રમાણે પર્યાયસ`ખ્યા, અક્ષરસ ંખ્યા, સંઘાતસ`ખ્યા પાદસ`ખ્યા, ગાથા સંખ્યા, શ્લાક સંખ્યા, વેષ્ટક સંખ્યા, નિયુ ક્તિસ ંખ્યા, અનુયોગદ્વારસ ખ્યા, ઉદ્દેશસ`ખ્યા, અધ્યયન સખ્યા શ્રુતસ્ક ંધ સંખ્યા, અંગસખ્યા,' પર વા એટલે પર્યાય અથવા ધર્મી તે રૂપ સ ંખ્યા તે પર્યાય. શ્રુતના અનતા જાણવા. કેમકે એકેક અકારાદિ અક્ષરાના