________________
ક્ષેત્રમ્પમાણુ
18૭
उस्सेहंगुलमेग हवइ पमाणंगुल दुपंचसयं ।
ओसप्पिणीए पढमस्स अंगुलं चक्कवट्टिस्स ॥१०१॥ ગાથાર્થ એક ઉધાંગુલ હજાર બે પાંચસો ગણું થાય ત્યારે એક પ્રમાણાંગુલ
થાય છે. અને તે પ્રમાણાંગુલ આ અવસર્પિણીમાં પ્રથમ ચક્રવતિના
અંગુલ સમાન જાણવું. (૧૦૧) ટીકર્થ : આગળ કહેલ સ્વરૂપવાળા એક ઉત્સધાંગુલને બે પાંચ) ગણું એટલે હજારગણું કરવાથી પ્રમાણુગુલ થાય છે ગાથામાં “aiારાત” પદ પરથી વિચરતા” એમ સમજવું. કારણકે પદના એક દેશથી સમસ્ત પદ જાણી શકાય એ ન્યાય છે. આનું તાત્પર્ય એમ થાય કે એક ઉત્સધાંગુલ હજારગણુ હોય તે એક પ્રમાણાંગુલ થાય.
આ ઉત્સધાંગુલથી હજારગણુ પ્રમાણાંગુલ આ અવસર્પિણીમાં પ્રથમ ચક્રવર્તિનું એક અંગુલના બરાબર હતું એમ જાણવું. પ્ર. : જે આ પ્રમાણે ભરતચક્રીના અંગુલને પ્રમાણગુલ બરાબર કહ્યું છે તે એ પ્રમાણે ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ચાર ગણુ થાય છે. પણ હજારગણું થતું નથી તે પ્રમાણે
ભરત ચક્રવતિ પિતાના (આત્માંગુલ) આંગળથી પિતે એકવીશ આગળ ઊંચા હતા એમ અનુગદ્વાર ચૂર્ણ માં કહ્યું છે. જ્યારે ઉત્સધાંગુલ વડે પાંચસે ધનુષ પ્રમાણ છે દરેક ધનુષ જે છ— આંગળ પ્રમાણુ હોય તે પાંચસે ધનુષના અડતાળીસ હજાર આંગળ થાય છે. એ પ્રમાણે એક પ્રમાણુાંગુલમાં ઉત્સધાંગુલ ચાર જ થાય છે. કેમકે એકસે વીસ વડે પ્રમાણગુલેના ૪૮૦૦૦ સંખ્યાવાળા ઉત્સધાંગુલની સંખ્યાને ભાગતા ચારસે જ જવાબ આવે છે. માટે જ ભરતચકો સંબંધી પ્રમાણગુલ ઉત્સધાંગુલથી ચારગણુ છે, પણ હજારગણુ નથી એમ નિર્ણય થાય
છે. તે પછી તમે હજારગણું કેમ કહ્યું? ઉત્તર-સાચી વાત છે. પરંતુ પ્રમાણગુલની અઢી આંગળની ઉત્સધાંગુલ રૂ૫ પહેલાઈ
છે. તેથી જ્યારે પિતાની પહેળાઈ વગેરે માત્ર લંબાઈ વિચારીએ તે ઉધાંગુલથી પ્રમાણગુલ ચાર ગણુ થાય છે. અને અઢી આંગળરૂપે ઉસૈધાંશુલે પહોળાઈ વડે ચારગણી પ્રમાણુગુલની લંબાઈને ગુણીએ તો ઉસેંઘાંગુલ સાથે એક આંગળ પહોળી ચાર ગણી લાંબી એક (પટી થાય) અને એટલાજ પ્રમાણુવાળી બીજી પણું અને ત્રીજી તે લંબાઈથી ચારસે આગળના પ્રમાણની પણ પહેલાઈથી અડધા આંગળની. તેથી એની લંબાઈમાંથી ૨૦૦ આંગળ ઓછા કરી પહોળાઈમાં જોડવા જેથી આ પ્રમાણે કરવાથી ૨૦૦ આંગળની લંબાઈ રૂપે ક્ષેત્રફળ મળશે.
છે. ૧૮