________________
સરકાર
૧૫
શમિક સમૃફત્વ પછી તરત જ શુદ્ધ સમ્યકત્વના પુજના પ્રદેશેને જોગવતા તે જ દેવને ક્ષપશમ સમ્યક્ત્વ થાય છે. મનુષ્ય અથવા તિર્યંચમાંથી જે ક્ષાપશમિક સમ્યક્ત્વી વૈમાનિદોમાં ઉત્પન્ન થાય છે તે (તેઓને) પારાવિક સમ્યકત્વ કહેવાય છે.
ત્યારે કેઈક મનુષ્ય વૈમાનિકનું આયુષ્ય બાંધી પછી ક્ષેપકીને આરંભ કરે તે તે બધાયુક્ત હેવાના કારણે તે શ્રેણીને પૂર્ણ કરી શકતું નથી, ફક્ત દર્શનસપ્તક ખપાવી હાસિમ્યકત્વને પામે છે. ત્યાર પછી મનુષ્પાયુને જ્યારે ક્ષય થાય ત્યારે મરીને વિમાનિકમાં ઉત્પન્ન થાય, ત્યારે આ પ્રમાણે વૈમાનિકે પારભવિક ક્ષાયિક સમ્યકત્વ હોય છે. પરંતુ તદુભવિક હેતું નથી મનુષ્ય જ તદ્દામનુષ્ય)ભવમાં કાયિક સમકિત શરૂ કરનાર છે. આ પ્રમાણે વૈમાનિક ત્રણ પ્રકારના સભ્યદૃષ્ટિ છે.
મનુષ્ય બે પ્રકારના છે. (૧) સંખ્યાતાવર્ષાયુવાળા અને (૨) અસંખ્યાતાવર્ષાયુવાળા તેમાં સંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્યને ઉપશમ સમકિત આગળ ઉપર કહ્યા પ્રમાણે પ્રથમ સમકિત હોય છે તે ઉપકામ સમકિત. પછી ક્ષારોપસશમિક સમક્તિ એ તદુભવિક કહેવાએ અથવા પામતી વખતે તથા ઉપશમશ્રણમાં શ્રાપથમિક સમકિત દેવે વગેરે મનુષ્યમાં ઉત્પાત થાય ત્યારે મારભાવિક પશમ સાફ પામે છે. ક્ષાયિક સમક્તિ તે ક્ષપકશ્રેણમાં તદૂભવિક અને ક્ષાયિક સમકિતિ દ્ધનારકે મનુષ્યમાં ઉત્પન્ન થાય તે વખતે પારસવિક ક્ષાયિક સમકિત કહેવાય છે.
* અસંખ્ય વર્ષાયુલ્સના મનુષ્યને સૌપશમિક સમ્યક્ત્વ વૈમાનિકની જેમ સમજવું. ક્ષાપશમિક સમિતિ તે ઉપશમ સમકિત પછી થતું હોવાથી તદુભવિક પણ વૈમાનિકની જેમ જાણવું. ક્ષયે પશમ સમક્તિ સહિત તિર્યંચ મનુષ્ય તે વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય છે, બીજે નહિં. જેમને મિથ્યાત્વ દશામાં આયુષ્ય બાંધ્યું હોય તેવા જો અસંખ્યવર્ષાવાળ મનુષ્યમાં થાય તે પણ તેઓ મરણ વખતે સમકિત વમીને મિથ્યાત્વ દશા પામીને પછી જ ઉત્પન્ન થાય છે. એ જીને ક્ષયે પશમ સમકિત હેતું નથી એમ પારભવિક ક્ષયોપશમ સમકિત જાણવું આ. (કર્મ ) કર્મગ્રંથકારને મત છે. જ્યારે સિદ્ધાંતકારે બધાયુષિ ક્ષાપશમિક સમક્તિવાળા પણ કેટલાક એમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પારભવિક ક્ષાપશમિક સમ્યક્ત્વ એ જીવેને હેય છે, એ પ્રમાણે માને છે. ક્ષાયિક સમકિત તે વિમાનિક દેવેની જેમ જ કહેવું. રત્નપ્રભા નારકને પશમિક અને ક્ષાયિક વૈમાનિક દેવેની જેમ જાણવું અને શ્રાપશમિક સમકિત અસંખ્યવર્ષાયુવાળા મનુષ્યની જેમ સમજવું. અસંખ્ય વર્ષાયુવાળા તિર્યચેના ત્રણે સમકિતે અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યની જેમ જાણવા.
કેઈક પ્રતમાં “અન્નવસનતાિ ” એ પ્રમાણે પાઠ છે. તે બરાબર નથી, કારણકે છે. ૧૪