SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ છવષમાણ से नूणं भते किण्हलेसा नीललेस पप्प नो तारुवत्ताए नो तावन्नत्ताए नो तागधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुज्जो परिणमई १ हंता गोयमा ! किण्हलेसा नीललेसं पप्प नो तारुवत्ताए' હે ભગવંત! કુણલેશ્યા નીલલેયાને પ્રાપ્ત કરી છે તદુરૂપે નથી પરિણમતી? શું તવણું રૂ? શું તદ્દગંધ રૂપે? શું તરસરૂપે? શું તદુસ્પર્શરૂપે વારંવાર નથી સ્પર્શતિ? ' હે ગૌતમ? કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત કરી તદુરૂપ નથી પરિણમતિ વગેરે સર્વ પાઠ મુન્નો મુન્નો મદ સુધી સર્વ સ્વીકાર કરવા પૂર્વક અંત સુધી ફરી ઉચ્ચાર. હે ગૌતમ, જે પ્રમાણે તું પ્રતિપાદન કરે છે કે અવસ્થિત ઉદયવાળી કૃષ્ણલેશ્યા આગન્તુક નીલેશ્વાના દ્રવ્યના ઉદયમાં તેને રૂપ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રૂપે પરિણમતી નથી. એ પ્રમાણે ભગવાને ઉત્તર આપે છતે ફરી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે. से केणगुणं भन्ते एवं वुच्चइ किण्हलेसा नीललेस पप्प नो ता रूवत्ताए जाव परिणमइ । હે ભગવન્ત ! કયા કારણથી એમ કહેવાય છે કે કૃણુલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરી તદુરૂપપણે નથી પરિણમતી ? જાવંત વારંવાર પરિણમતી નથી–સુધી કહેવું. અહિં ભગવાન કારણને કહે છે. 'आगारभावमायाए वा सिया परिभागमायाए वा से सिया किण्हलेसा गं सा नो खलु नीललेसा, तत्थमया ओस्सकई ।' આકારભાવ માત્રવડે અથવા પ્રતિભાગમાત્રવડે તેવાથી કૃષ્ણલેશ્યા નીલલેસ્થામાં પરિણમતી નથી. આકાર એટલે આગંતુક નીલ વગેરે લેશ્યાને આભાસે. જેમ જાસુદના ફલ વગેરે વસ્તુઓ જ્યારે અતિ નજીક ન હોય ત્યારે દર્પણમાં તેના પડછાયા રૂપ આકાર એજ ભાવ એટલે પદાર્થ, તે જ આકારભાવમાત્ર. તે આકારભાવ માત્ર વડે આ અવસ્થિત કૃષ્ણલેશ્યા આગંતુક નકલેશ્યા રૂપે થાય છે. પણ સર્વથા નીલલેશ્યા રૂપે થતી નથી. પ્રતિભાગ એટલે પ્રતિબિંબ. જેમ જાસુદના ફૂલ વગેરે વસ્તુઓ અતિ નજીક હેય ત્યારે દર્પણમાં તેની પ્રતિબિંબરૂપ છાયા પરિણમે છે. પ્રતિબિંબની જેમ પ્રતિભાગ તેના વડે જે અવસ્થિત વેશ્યા આગંતુક વેશ્યા રૂપ થાય છે પણ સર્વથા નીલલેશ્યા રૂપે થતી નથી, આ પ્રમાણે તાત્પર્યાર્થ છે. પહેલા આગૃતક લેશ્યાને ઉદય મંદતર હોય તે અવસ્થિત વેશ્યા તે આગંતક લેશ્યાનો આભાસ માત્ર જ ધારણ કરે છે. તે પછી આતક લેશ્યાને ઉદય તીવ્રતિવતર થયેલ તે તતિબિંબ માત્ર એટલે વિશિષ્ટત્તર તદાકાર ભાવને
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy