________________
જીવસમાસ . ગુણ અશુભ દુગધવાળા, રસથી કડવી તુંબડી, લીમડે, રહિણી વગેરેના સ્વાદથી પણ અનંતગુણ કડવા સ્વાદવાળા, સ્પર્શથી પણ અનંતમુણા કર્કશ (ખરબચડા) સ્પર્શવાળાં દ્રવ્ય હોય છે.
નીલ ગ્લેશ્યાના પરિણામ ઉત્પન્ન કરનારા દ્રવ્ય વર્ણથી ચાસ પંખીના પીંછા, વૈશ્ય મણિન જેવા વર્ણવાળા, ગંધથી કૃષ્ણ વેશ્યાના દ્રવ્યથી કંઈક સારી ગંધવાળા, રસથી ત્રીફળા, સૂંઠ પીપળામૂળ વગેરેના સ્વાદથી પણ અનંતગુણ તિક્ત (તીખા) સ્વાદવાળા, સ્પર્શથી ગાયની જીભના સ્પર્શથી અનંતગુણ કર્કશ સ્પર્શવાળા હોય છે.
કાત લેશ્યાના પરિણામ ઉત્પન્ન કરનારા દ્રવ્ય વર્ણથી તેલ, કાંટે, કેયલનું શરીર કબૂતરની ડોક વગેરેના રંગ સમાન, ગંધથી નીલ લશ્યાના દ્રવ્યર્થ કંઈક સારી ગંધવાળા, રસથી કાચી કેરી, આમળા, કેળુના સ્વાદથી પણ અનંતગુણ અશુભ સ્વાદવાળા, સ્પર્શથી શાગના પાંદડાના સ્પર્શથી પણ અનંતગુણ કર્કશ સ્પર્શવાળા દ્રવ્ય હોય છે. - તેને વેશ્યાના પરિણામ ઉત્પન્ન કરનારા દ્રવ્ય વર્ણથી હિંગળક, પરવાળા, સૂર્યના કિરણો, પિપટની ચાંચ, દિવાની જ્યોત વગેરેના રંગ સમાન, ગંધથી સુગંધી કુલેના રસ (અત્તર) થી વાસિત ગંધ સમાન, રસથી પાકેલી કે પાકેલું કેળું ના રસથી પણ અનંતગુણ શુભ રસવાળા, સ્પર્શથી આકડાનું રૂ, માખણ, શિરીષના ફૂલ સમાન કોમળ સ્પર્શથી પણુ અનંતગુણ કમળ સ્પર્શવાળા હેય.
પદ્મવેશ્યા ઉત્પન્ન કરનારા દ્રવ્યો વર્ણથી ચૂકેલી હળદર, શણુના ફૂલ સમાન વર્ણ વાળા, ગંધથી તેજેશ્યાથી પણ શુભ ગંધવાળા, રસથી સારી સારી સંસ્કારિત દ્રાક્ષના રસથી પણ અનંતગુણ રસવાળા, સ્પર્શથી તેને સ્થાના સ્પર્શથી પણ અધિક કમળ સ્પર્શ જાણવે.
શુકલેશ્યાના કારણ રૂપ દ્રવ્યો વર્ણથી શંખ, કંદ, દૂધ, હાર વગેરેના સમાન રંગવાળા, ગંધથી તેજેશ્યાથી પણ શુભતમ ગંધવાળા, સ્મથી ખજુર, દ્રાક્ષ, ખીર, સાકરના સ્વાદથી પણ અનંતગુણ શુભ સ્વાદવાળા, પશથી તેજસ્થાથી પણ કેમલતમ સ્પર્શ. અહિં કમળ સ્પર્શ કહે. આવા દ્રવ્ય હોય છે.
આ પ્રમાણે હોયે છતે કૃષ્ણ વગેરે દ્રવ્યથી જીવના જે પરિણામ (જાય છે) વિશે ઉત્પન્ન થાય તે મુખ્યતાએ તેજ વેશ્યા શબ્દ તરીકે પ્રગાય છે. ગૌણ વૃત્તિએ કારણમાં કાર્યોપચાર રૂપ ન્યાયથી આ જ કૃણ વગેરે દ્રવ્યને દ્રવ્યરૂપ લેશ્યા એટલે દ્રબલેશ્યા તરીકે જણાવાય છે તેથી ભવનપતિ વ્યંતરોની જે કૃષ્ણ, નીલ, કાત, તેજે રૂ૫ ચાર લેડ્યા કહી છે તે દ્રવ્ય લેડ્યા જ જાણવી. કેઈક દેવને જન્મથી આરંભી અંત સુધી કુણુ લેગ્યાના દ્રવ્યને ઉદય હેય તે કંઈકને નલલેડ્યાના દ્રવ્યોને, કેઈક ને કાપિત લેશ્યાના દ્રવ્યને તે કઈકને તેલેસ્યાના દ્રવ્યને ઉદય હેય છે. પણ પદ્મ કે શુકલેશ્યાના દ્રવ્યોને