________________
८०
જીવસમાસ
દન, ચારિત્ર અને લિંગની જે વિરાધના કરે એટલે અતિચારાથી મલિન કરે તે જ્ઞાનાદિ કષાય કુર્શીલ. સૂક્ષ્મ કષાય કુશીલ તે આ પ્રમાણે જ છે. કહ્યું છે કે
नाणं दंसणं लिंगं जो जुंजइ काहमाणमाईहिं ।
से नाणा कुसीला चरण कुसीला उसावेणं ॥ १ ॥ हवा कहाईहि नाणाई विराहओ कुसिलत्ति । मणसा कहाई कुब्वतो हाई सुरुमा उ ||२||
ક્રોધ માન વગેરે દ્વારા જ્ઞાન દર્શન અને લિંગના જે ઉપયાગ કરે તે જ્ઞાનાદિના કષાય કુશીલ જાણવા. શ્રાપ આપવા વડે ચારિત્ર કષાયકુશીલ છે અથવા ક્રોધાદિ વડે કરી જ્ઞાન વગેરે ચારના જે વિરાધક થાય તે જ્ઞાનાદિ કષાય કુશીલ અને મન વડે ક્રાય વગેરે. કરવાથી સૂક્ષ્મ કષાયકુશીલ કહેવાય છે. બન્ને પ્રકારના કુશીલ શ્રમણા કહ્યા.
૪, નિ ́થાઃ- ઉપશાંત માતુ અને ક્ષીણમાહ એમ બે પ્રકારે નિગ્રન્થા છે. એનુ સ્વરૂપ પહેલા વણવી ગયા છીએ.
૫. સ્નાતકઃ- સર્વોપાધિથી મુક્ત હોવાથી નિરૂપચતિ અને ભેદ રહિત પણે એક પ્રકારના સ્નાતકે કહ્યા છે.
આ પુલાક વગેરેના હળવળે થેચરાને વ્વ ચરિત્ત હિલેવળા નાળે વગેરે છત્રીશ દ્વારા વડે વ્યાખ્યા–પ્રજ્ઞપ્તિમાં (ભગવતી) વિચાર કર્યાં છે. તેમાંથી ઘણા જ ઉપયોગી દ્વારા અહિ પણ લખીએ છીએ.
(૧) વેદદ્વારઃ- સ્ત્રીવેદ વાળાને પુલાક લબ્ધિના અભાવ હેવાથી પુલાક શ્રમણને સ્ત્રીવેદ હાતા નથી, બકુશ અને પ્રતિસેવના કુશીલેામાં ત્રણ વેદ હોય છે કષાયકુશીલેને પણ શ્રેણી સિવાયના સ્થાને ત્રણ વેદ હોય છે. શ્રેણી આરૂઢ થયા હોય ત્યારે અવેઇક પણ હાય છે. નિગ્રંથ અને સ્નાતકા નિયમા વેદ રહિત જ છે.
(૨) ચારિત્રદ્વારઃ- પુલાક, અકુશ, પ્રતિસેવના કુશીલા સામાયિક અને છેાપસ્થાપનીય રૂપ એ ચારિત્રમાં જ હોય છે. ખાકીમાં નહિં. કષાયકુશીલા યથાખ્યાત ચારિત્ર છેડી ચાર ચાત્રિમાં હોય છે. નિ થ અને સ્નાતક તે યથાખ્યાત ચારિત્રમાં જ હોય છે. (૩) પ્રતિસેવનાદ્વાર:- પ્રતિસેવક એટલે વિશ્વક. પુલાક અને પ્રતિસેવના કુશીલા મૂલ ગુણ અને ઉત્તર ગુણાના પ્રતિસેવક હોય છે. અકુશા ઉત્તર ગુણાના વિાધક હોય છે પણ મૂળગુણુના નહિં. કષાય કુશીલા નિ"થે અને સ્નાતક અપ્રતિસેવક જ છે.
(૪) જ્ઞાનદ્વાર:– પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલમાં મતિ શ્રુતાધિ રૂપ ત્રણ જ્ઞાન છે. ખાડીના નાના હોતા નથી. કષાયકુશીલ અને નિગ્રન્થ કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાનેામાં હાય છે. સ્નાતક તેા કેવલજ્ઞાની જ હોય છે. પુલાકાને જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ અને ઉત્કૃષ્ટથી નવપૂ સુધીનું શ્રુત હૈાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલાને જઘન્યથી આઠ પ્રવચનમાતા તેમજ ઉત્કૃષ્ટથી દશપૂ સુધીનું શ્રુત હોય છે,