________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/६ भाष्यम् :- असंयतत्वमेकभेदं, असंयतोऽविरत इति । असिद्धत्वमेकभेदं, असिद्ध इति । एकभेदमेकविधमिति ।
४०
-• गन्धहस्ति
रूपम्, तथैवाभेदमाधाय मनसि व्यपादिशद् अज्ञानीति ।
असंयतत्वमेकभेदं सञ्ज्वलनवर्जकषायद्वादशकोदयादसंयतत्वमेकरूपम्, अत्राप्यभेदेन निर्देशः पर्यायतश्च असंयतः अविरत इति ।
-
असिद्धत्वमेकभेदं → वेदनीयायुर्नाम - गोत्रोदयादसिद्धत्वमेकरूपम्, तथैवाभेदादसिद्ध इति प्रदर्शितम्। एकभेदमित्यस्य पर्यायान्तरं कथयति पर्यन्ते सर्वत्र सम्बन्धनार्थम् एकविधमिति, व्याख्याधर्मश्चायं पर्यायान्तरकथनमिति ।
->
लेश्याः षड्भेदाः । लिश्यन्त इति लेश्याः, मनोयोगावष्टम्भजनितपरिणामः, आत्मना सह ભાષ્યાર્થ :- અસંયતપણું ૧ ભેઠવાળું છે. અસંયત અર્થાત્ અવિરત. અસિદ્ધત્વ ૧ ભેઠવાળું છે અસિદ્ધ. ૧ ભેદ એટલે એકવિધ એક પ્રકાર સમજવો.
->>
•
હેમગિરા
અજ્ઞાન ૧ ભેદવાળું છે ઃ- જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા સર્વઘાતી એવા દર્શન મોહનીયના ઉદયથી નહિ ખોધ પામવાના સ્વભાવવાળું એવું અજ્ઞાન ૧ પ્રકારે છે. અહીં પણ તે રીતે જ (= પૂર્વની જેમ) ભાષ્યકારશ્રીએ મનમાં અજ્ઞાન અને અજ્ઞાનીનો અભેદ (સંબંધ) ધારીને (‘અજ્ઞાન’ એમ ન કહેતાં) ‘અજ્ઞાની' એમ વિધાન કર્યું છે.
અસંયતત્ત્વ ૧ પ્રકારે છે સંજવલન કષાય સિવાયના અનંતાનુબંધી આદિ ૧૨ કષાયના ઉદયથી ઉત્પન્ન થનારું અસયતત્વ એક પ્રકારે છે. અહીં પણ અસંયતત્વ અને અસંયતનો અભેદ હોવાથી (આત્મા સાથે અસંયતત્વનો અભેદ સંબંધ ધારી) ‘અસંયત' એવો નિર્દેશ કર્યો છે. તથા પર્યાયવાચી શબ્દ ‘અવિરત’ એ પ્રમાણે ભાષ્યમાં કહ્યું છે.
અસિદ્ધત્વ ૧ પ્રકારે છે :- વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રના ઉદયથી ઉત્પન્ન થનાર અસિદ્ધત્વ એક પ્રકારે છે. અહીં પણ તે રીતે જ અસિદ્ધત્વ અને અસિદ્ધનો અભેદ સંબંધ ધારી આચાર્યશ્રી વડે ‘અસિદ્ધ’ એમ કહેવાયું છે.
ભાષ્યમાં મિથ્યાદર્શનાદિ પદોને અંતે જે ‘ભેટ્’ પદ છે એના ‘વિથં’= એક પ્રકારનું એવા પર્યાયવાચી પઠને ભાષ્યકારશ્રી અંતમાં કહે છે કેમકે તેનો સર્વત્ર (મિથ્યાદર્શનાદિમાં) સંબંધ કરવાનો છે અને આ રીતે પર્યાયાંતરનું કથન કરવું એ વ્યાખ્યાનો ધર્મ છે અર્થાત્ વ્યાખ્યા કરવાની પદ્ધતિ છે.
લેશ્યા છ ભેદે છે → જે ચોંટે તે લેશ્યા અર્થાત્ મનોયોગની સહાયથી ઉત્પન્ન થયેલ