________________
રૂ
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- लब्धयः पञ्चविधाः → दानलब्धिः, लाभलब्धिः, भोगलब्धिः, उपभोगलब्धिः वीर्यलब्धिरिति।
- Wત્તિ ग्रहणं स्कन्धावारोपयोगवत् तदहर्जातबालदारकनयनोपलब्धिवद् वा व्युत्पन्नस्यापि, अचक्षुर्दर्शनं = शेषेन्द्रियैः श्रोत्रादिभिः सामान्यार्थग्रहणम्, अवधिदृगावरणक्षयोपशमनाद् विशेषग्रहणविमुखोऽवधिदर्शनमित्युच्यते नियमतस्तु तत् सम्यग्दृष्टिस्वामिकम्, एवमेतत् त्रिविधमपि दर्शनावरणकर्मणः क्षयोपशमादुपजायत इति। 'अत्रापि ‘इति' शब्दः क्षायोपशमिकदर्शनेयत्ताधिगमार्थः।
लब्धयः पञ्चविधा इत्यमुना विवरणेन यथासङ्ख्यमुपदर्शयति। दानलब्धिरित्यादिना भाष्येणाऽऽदिशब्दाक्षिप्ताः प्रतिविशिष्टा एव लब्धीरुपवर्णयति, अनेकरूपत्वाल्लब्धीनाम् ।।
नन्वनन्तरसूत्रनिर्दिष्टाः प्रतिपदमेता एव ग्रहीष्यन्ते न पुनरुपादेया इति।
ભાષ્યાર્થ:- લબ્ધિ ૫ પ્રકારે છ + દાન લબ્ધિ, લાભ લબ્ધિ, ભોગ લબ્ધિ, ઉપભોગ લબ્ધિ, વીર્ય લબ્ધિ.
- હેમગિરા - ૧. ચક્ષુદર્શન ચક્ષુ વડે થતું દર્શન = ઉપલબ્ધિ અર્થાત્ સામાન્ય અર્થનું ગ્રહણ તે ચક્ષુદર્શન જેમકે સ્કંધાવાર (= છાવણી)નો ચક્ષુથી થતો સામાન્ય બોધ અથવા જેમ તાજા જન્મેલા (= એક જ દિવસના) નાના બાળકને આંખ વડે સામાન્ય બોધ રૂપ ચક્ષુદર્શન થાય તેમ વિદ્વાન માણસને પણ આંખ વડે (નાના બાળક જેવું સામાન્ય બોધ રૂ૫) ચક્ષુદર્શન થાય છે.
૨. અચક્ષુદર્શન શેષ શ્રોત્રાદિ ઇન્દ્રિયો વડે થતું સામાન્ય અર્થનું ગ્રહણ તે અચક્ષુદર્શન.
૩. અવધિદર્શનઃ અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી થતો વિશેષ અર્થના ગ્રહણથી વિમુખ એવો જે (સામાન્ય માત્રનો) બોધ તે અવધિદર્શન કહેવાય છે. વિશેષ એ કે તે (= અવધિદર્શન)ના સ્વામી નિયમા સમ્યગ્દષ્ટિ હોય છે. આમ આ (ચક્ષુ આદિ) ત્રણ પ્રકારના દર્શનો પણ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. અહીં પણ તિ' શબ્દ તે ક્ષાયોપથમિક દર્શનની સંખ્યાના બોધ માટે છે.
‘નથઃ શ્વિવિધા' આ વિવરણ (= ભાષ્ય)થી લબ્ધિઓને ક્રમ મુતાબિક દર્શાવવામાં આવી છે. સૂત્રમાં રહેલ ‘તાનાદ્રિ' પદના ‘મા’ શબ્દથી અમુક ચોક્કસ જ લબ્ધિઓને કહેવાની છે. તે નિત્નધિ'... ઇત્યાદિ ભાષ્ય વડે વર્ણવામાં આવી છે કારણકે લબ્ધિ તો અનેક પ્રકારની છે (તે સર્વનું અહીં વર્ણન નથી કરવાનું). ૨. અથ અતિ મુ. (જં.)