________________
|| શ્રી અજાહરા પાર્શ્વનાથાય નમઃ |
ણમોત્થર્ણ સમણસ ભગવઓ મહાવીરસ્સા | શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રવિચંદ્ર-હેમપ્રભસૂરિભ્યો નમઃ |
પ00 પ્રક૨ણના પ્રણેતા વાચડમુખ્ય - શ્રી ઉમાસ્વાતિવાચક વિરચિત
સ્વોપજ્ઞભાષ્યવિભૂષિત ગંધહસ્ત શી સિદ્ધસેનગણિકૃત ગંધહતિ ટીકા અલંકૃત
હેમગિરા અનુવાદ ૨ મન્વિત
મિયાન
ભાગ - ૨
દિવ્યાશિષ છે યોગનિષ્ઠ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કેશરસૂરીશ્વરજી મહારાજા અધ્યાત્મયોગી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજા
8િ કૃપાદૃષ્ટિ ભોપાલતીર્થોદ્ધારક ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા
જ અનુવાદક + સંપાદક જ
ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
પંન્યાસ પ્રવર શ્રી ઉદયપ્રભવિજયજી ગણિ
*. પ્રકાશક આ
શ્રી કેશર-ચંદ્ર-પ્રભવ-હેમ ગ્રંથમાલા શ્રી વિજય કેશર-ચંદ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન, ગિરિવિહાર ટ્રસ્ટ
મુક્તિનગર, પાલિતાણા