________________
T.. I.
- धन्य जिन्होंने उलट उदधि को एक बूंद में डाला। ગંભીર અર્થ રૂપ દરિયાને સૂત્રના એક ટીપામાં મઢવાની કોશિશ કરનાર એવા કુશળ કારીગર રૂપ શ્રી ઉમાસ્વાતિવાચકવર્યને તથા તે ઉપર ટીકા લખી બિંદુમાંથી સિંધુ પ્રગટાવનાર ગંધહસ્તિ શ્રી સિદ્ધસેનગુણિને અનંતશઃ વંદના...