________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२८३ - गन्धहस्ति नोकषायवेदनीयाश्रयेषु त्रिषु वेदेषु, चारित्रमोहनीयं च तन्नोकषायवेदनीयं चेति चारित्रमोहनीयनोकषायवेदनीयम् = नवधा हास्यादि तद् आश्रयः = स्थानं येषां ते तदाश्रयास्तेषु तदाश्रयेषु त्रिषु वेदेषु निर्धार्यते नपुंसकवेदनीयमित्यादि (भाष्येण)।
नपुंसकत्वानुभवो नपुंसकवेदनीयं तदेवैकमशुभगतिनामापेक्षम्, प्रदर्शनवाक्यमिदमशुभगतिनामापेक्षमिति, अशुभगत्यादिनाम-गोत्र-वेद्यायुष्कोदयापेक्षो मोहोदयः परो येनाशुभं महानगरदाहोपमं मैथुनाभिलाषमनुभवन्ति नारकाकाङ्क्षारूपमिति, सम्मूर्च्छनजन्मानोऽपि हि तिर्यञ्चो मनुष्याश्चाशुभगत्यादि-नाम-गोत्र-वेद्यायुष्कोदयापेक्षमोहोदयाकाङ्क्षावन्तो नपुंसकत्वमनुभवन्ति, पूर्वबद्धनिकाचितमुदयप्राप्तं 'पूर्वस्मिन् जन्मन्यन्तरे बद्धं नपुंसकत्वयोग्यास्रवैः परिगृहीतमित्यर्थः। निकाचितं तदेव ग्रहणा
- હેમગિરા – તેઓ તઆશ્રયવાળા કહેવાય (આ નોકષાય વેદનીય અને આશ્રય વચ્ચેના બહુવ્રીહિ સમાસનો વિગ્રહાર્થ જાણવો). તદ્દ આશ્રયવાળા તે ૩ વેદોને વિશે નપુંસવેનીયમ્...' ઇત્યાદિ ભાષ્ય વડે અશુભગતિ નામકર્મની અપેક્ષાવાળું, નપુંસકપણાના અનુભવ સ્વરૂપ એવું જે નપુંસક વેદનીય કર્મ છે તે જ નિર્ધારણ કરાય છે.
ભાષ્ય નિર્દિષ્ટ ‘મતિના પક્ષ' એવું આ વાક્ય માત્ર પ્રદર્શન (= દષ્ટાંત) રૂપે જાણવું, નિયમ વાક્ય રૂપે નહિ (અર્થાત્ નપુંસક વેદનીય કર્મ માત્ર અશુભગતિ નામ કર્મની જ અપેક્ષાવાળું હોય છે, એમ ન સમજવું. કિન્તુ બીજા અશુભ નામ, ગોત્ર, વેદનીય તથા આયુષ્ય કર્મની પણ અપેક્ષાવાળું હોય છે.) હવે આ જ વાતને ટીકાકારશ્રી બતાવે છે કે અશુભગતિ વગેરે નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય કર્મના ઉદયની અપેક્ષાવાળો પ્રકૃણ મોહ (= નપુંસકવેદ)નો ઉદય છે કે જે મોહના ઉદયથી નારકીના જીવો મહાનગરના દાહની ઉપમાવાળી એવી નારકીની આકાંક્ષા સ્વરૂપ, અશુભ મૈથુનની અભિલાષાને અનુભવે છે. ખરેખર આવા જ અશુભગતિ વગેરે નામ, ગોત્ર, વેદનીય તથા આયુષ્ય કર્મના ઉદયની અપેક્ષાવાળા મહોદય (= નપુંસકવેદના ઉદય)થી મૈથુનની આકાંક્ષાવાળા થયેલા સંમૂર્છાિમ જન્મવાળા તિર્યો અને મનુષ્યો પણ નપુંસકત્વને અનુભવે છે.
ફક પ્રાયઃ દુઃખ બહુલ જીવોને આ વેદની પ્રાપ્તિ : પૂર્વવદ્ધ... નપુંસક વેદનીય રૂ૫ નોકષાય ચારિત્ર મોહનીય કર્મ કે જે અનંતર જન્મમાં = પૂર્વ જન્મમાં બંધાયેલું છે અર્થાત્ નપુંસકત્વને યોગ્ય આશ્રવ કારોથી ગ્રહણ કરાયેલું છે અને છે. તે સમૂચ્છની જન્મ જેઓને વિદ્યમાન છે તેઓ સમૃદ્ઘિમ કહેવાય અને સમૂર્ણિમ જન્મવાળા તે જ “નિવરિત .....” એટલે કે ગ્રહણ કર્યા પછી આત્મસાત્ કરાયેલું છે, ક્ષીર-નીરના ૨. સર્વમિન - માં.