________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ भाष्यम् :- उदारमिति च स्थूलनाम । स्थूलमुद्गतं पुष्टं बृहन्महदिति, उदारमेवौदारिकम् । નૈવ શેષા।િ તેષાં હિ ‘પરં પરં સૂક્ષ્મમ્ (અ. ૨, સૂ. ૩૮) કૃત્યુવતમ્।।
- ગન્ધત્તિ -
नैवमन्यानीति सुज्ञानम् । नहि वैक्रियादिषु मांसास्थिग्राह्यतादयो विशेषाः सन्ति ।
२६६
अथवाऽन्यथा उदारमिति चेत्यादि (भाष्यम्) । चशब्दोऽथवेत्यस्यार्थे । स्थूलस्याभिधानमुदारमिति स्वल्पप्रदेशोपचितत्वात् बृहत्त्वाच्च भेण्डवदुदारं स्थूलमिति । अस्यैव पर्यायान् सुखावबोधार्थमाख्याति → स्थूलमुद्गतं पुष्टं बृहन्महदित्युदारमेवौदारिकम् (इति भाष्यं) । स्थूलत्वाद् भेण्डवत् ' ऊर्ध्वग॑तमुच्छ्रायमुद्गतमतिप्रमाणत्वात्, पुष्टं शुक्र - शोणितादिप्रचितत्वात्, बृहत् प्रतिक्षणं वृद्धियोगात्, योजनसहस्रप्रमाणावस्थितारोहपरिणाहत्वान्महत्, उदारमेवौदारिकमित्यनेन न तन्नियमः किन्तु
ભાષ્યાર્થ : (૫) અથવા ઉદાર એટલે સ્થૂલ અર્થ કરવો. સ્થૂલ, ઉદ્ગત, પુષ્ટ, બૃહત્, મોટું આ બધાં એકાર્થિક છે. ઉદાર જ ઔદારિક કહેવાય છે. અન્ય શરીરો આવા નથી કારણ કે તે પાંચ શરીરોમાં પછી પછીના શરીરો ઉત્તરોત્તર સૂક્ષ્મ હોય છે, એમ ૩૮ સૂત્રમાં કહેવાયેલું છે.
હેમગિરા
તેમજ ઉદાર શબ્દ પૃષોદરાદિ ગણપાઠમાં આવતો હોવાથી તેનો સંસ્કાર કરે છે. → ‘૩વારાત્ औदारिकम्' ઉદારણ વિઠારણ / નારા થતું હોવાથી ઔદારિક એવી વ્યુત્પત્તિ સમજવી. આ પ્રમાણે અન્ય શરીરો નથી હોતાં એવું ભાષ્ય સ્પષ્ટ છે કારણ કે વૈક્રિય વગેરે શરીરોમાં માંસ, હાડકાં, ગ્રાહ્યતા, છેવતા, ભેવતા આદિ વિશેષતાઓ નથી હોતી.
=
=
અથવા હજુ બીજી રીતે અર્થ કરી પાંચમી વ્યુત્પત્તિને દેખાડતા ‘વરમિતિ ચ' ઇત્યાદિ ભાષ્યને કહે છે. અહીં ‘=’ પદ ‘અથવા’ શબ્દના અર્થમાં છે
(૫) સ્થૂલ→ સ્થૂલનો અર્થ ઉદાર છે. અતિ અલ્પ પ્રદેશોથી બનેલું હોવાથી તથા મોટું હોવાથી ભીંડા (= શાક વિશેષ)ની જેમ આ શરીર ઉદાર અર્થાત્ સ્થૂલ છે.
હવે સુખેથી સમજી શકાય માટે આ (ઉદાર શબ્દ)ના જ પર્યાયવાચી શબ્દોને સ્થૂલમુતં.. ઇત્યાદિ ભાષ્યમાં જણાવે છે કે (૧) સ્થૂલ, (૨) ઉદ્ગમ, (૩) પુષ્ટ, (૪) બૃહત્, (૫) મહત્ આ બધા ઉદાર શબ્દના એકાર્થિક જાણવા. ઉદાર તે જ ઔદારિક છે.
(૧) ભેંડ કાષ્ટ (કાષ્ટ વિશેષ)ની જેમ સ્થૂલપણું હોવાથી સ્થૂલ કહેવાય.
તે
(૨) અતિપ્રમાણવાળું હોવાથી ઉપર ગયેલું અર્થાત્ ઉંચાઈને પામેલું તે ઉગત કહેવાય. (૩) શુક્ર અને શોણિતાદિથી નિર્મિત હોવાથી પુષ્ટ કહેવાય છે.
૨. મેડવત્ - સું. માં.૫ ૨. ધ્વંશત° - વું।