________________
सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम्
१९३
ભાષ્યમ્ :- તઘથા → સચિત્તા, અચિત્તા, સચિત્તાવિત્તા, શીતા, ૩બ્બા, શીતોષ્ના, સંવૃત્તા, વિવૃત્તા, સંવૃત્તવિવૃત્તા કૃતિ। તત્ર 'વેવ-નારાળામચિત્તા યોનિઃ । ગર્ભનન્મનાં મિશ્રા त्रिविधाऽन्येषाम्।
गन्धहस्ति
`तद्वा स्थानमाश्रयभावेन यूयत (युयत ? ) इति योनिः । अमुमेवातिक्रान्तमर्थं स्पष्टयन्नाह → तद्यथा → सचित्तेत्यादि (भाष्यम्) । विशिष्टप्रतिपक्षदर्शनार्थं मिश्रार्थप्रतिपादनार्थं चेदं भाष्यम् । १. सचित्ता जीवप्रदेशाधिष्ठिता २. अचित्ता तद्विपरीता ३. सचित्ताचित्ता प्रस्तुतद्वयस्वभावमिश्रा ४. शीता शिशिरा ५. तद्विपरीतोष्णा, ६. उभयस्वभावा मिश्रा ७. संवृता प्रच्छन्ना सङ्कटा वा ८. तद्विपरीता विवृता ९. मिश्रोभयस्वभावा एतावत्यो योनयः। सम्प्रति जन्मभाजां विभज्यन्ते कस्य का योनिर्भवतीत्याह → ભાષ્યાર્થ : તે આ મુજબ : ૧) સચિત્ત, ૨) અચિત્ત, ૩) સચિત્તાચિત્ત, ૪) શીત, ૫) ઉષ્ણ, ૬) શીતોષ્ણ, ૭) સંવૃતા, ૮) વિવૃતા, ૯) સંવૃત્તવિવૃતા. ત્યાં (= યોનિઓની મધ્યમાં) દેવ-નારકોની યોનિ અચિત્ત હોય છે. ગર્ભથી જન્મનારાઓની મિશ્ર હોય છે. ત્રિવિધ (= સચિત્ત, અચિત્ત, મિશ્ર) યોનિ અન્ય (સંમૂર્છિમ તિર્યંચમનુષ્ય)ની હોય છે,
– હેમગિરા –
જે સ્થાનમાં જન્મ માટેના હેતુભૂત દ્રવ્યો કાર્પણ શરીર સાથે મિશ્રિત થાય છે = જોડાય છે તેને (= તે સ્થાનને) યોનિ કહેવાય અથવા તે સ્થાનને જીવ (જન્મ સમયે) આશ્રય રૂપે પ્રાસ કરે છે એથી તે સ્થાન યોનિ કહેવાય છે. આ જ કહેવાયેલા અર્થને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી ‘તવ્યથા - ચિત્તા...' ઇત્યાદિ ભાષ્યને જણાવે છે. (સચિત્તાદિ ૩ પ્રકારની યોનિઓ તો સૂત્રમાં દેખાડાઈ છે. આથી હવે) આ (ચિત્તા...) ભાષ્ય વિશિષ્ટ પ્રતિપક્ષને અર્થાત્ ઉપરોક્ત બતાવેલી યોનિથી પ્રતિપક્ષ યોનિને વિશેષ રીતે દેખાડવા માટે તથા મિશ્રયોનિના અર્થનું પ્રતિપાદન કરવા માટે છે.
* નવ યોનિનું નિરૂપણ
૧) સચિત્તા એટલે જીવ પ્રદેશથી અધિષ્ઠિત, ૨) અચિત્તા એટલે તેનાથી વિપરીત (= જીવ પ્રદેશથી રહિત), ૩) સચિત્તાચિત્તા એટલે પ્રસ્તુત (સચિત્ત + અચિત્ત એમ) ઉભય સ્વભાવ વડે મિશ્ર, ૪) શીતા એટલે ઠંડી યોનિ, ૫) ઉષ્ણા એટલે તેનાથી વિપરીત (= ગરમ યોનિ), ૬) મિશ્ર એટલે (ઉપરોક્ત શીત + ઉષ્ણ એમ) ઉભય સ્વભાવવાળી, ૭) સંવૃતા એટલે પ્રચ્છન્ના (= ઢંકાયેલી) અથવા સંકડાશવાળી (= સંકટા) યોનિ, ૮) વિવૃતા એટલે તેનાથી વિપરીત १. नारक - देवानाम' इति पाठ: मुद्रित प्रतौ हस्तप्रतिषु च दृश्यते अपि तु टीकायां देव-नारकाणाम इत्येव પાનેઽસ્ત, અત: ટીાનુસારપાટ વ અત્ર ગૃહીત:। ૨. તત્ત્વ. - મુ. (ઘું. માં.)।