________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
७७
ભાષ્યમ્ :- તાન્ પુરસ્તાર્ (અ. ૨, સૂ. ૨) વક્ષ્યામઃ ।।ર/શા -• गन्धहस्ति
करणविशेषण सर्वात्मप्रदेशवर्तिना याननन्तप्रदेशान् मनोवर्गणायोग्यान् स्कन्धां श्चिन्तार्थमादत्ते ते करणविशेषपरिगृहीताः स्कन्धाः द्रव्यमनोऽभिधीयते । भावमनस्तु जीवस्योपयोगश्चित्तचेतनायोगाध्यवसानावधानस्वान्तमनस्काररूपः परिणामः । श्रुतज्ञानावरणक्षयोपशमनाय चैतन्मनो रूपं करणमिष्यतेऽर्हद्भिः, धारणा च मनोयुक्तस्यैव' जन्तोर्भवति, नेतरस्येति । अत्र ये द्रव्य-भावमनोभ्यामुभाभ्यामपि युक्तास्ते समनस्काः, ये पुनर्भावमनसैवोपयोगमात्रेण मनः पर्याप्तिकरणविशेषनिरपेक्षेण युक्तास्तयमनस्काः, 'एषां मनःपर्याप्तिकरणनिर्वृत्त्यभावात् चेतना 'तु न तथा पटीयसी भवति यथेतरेषां द्रव्य-मनोऽवष्टम्भाद्, वृद्धयष्टिस्थानीयद्रव्यमनोऽवष्टम्भेन संज्ञिनः स्पष्टमनुचिन्तयन्ति ।
तत्प्रविभागश्चायम् - → નાર-વેવ-ર્મવ્યુાન્તિમનુષ્ય-તિર્થંગ્યુંઃ સમના, , शेषास्त्वमनस्काः, ભાષ્યાર્થ :- તેઓને આગળ (૨/૨૫ સૂત્રમાં) કહીશું. ।।૨/૧૧ ॥ → હેમગિરા
નામનું કરણ વિશેષ છે. આત્માના સર્વ પ્રદેશોમાં રહેલા તે કરણ વિશેષથી જે અનંત પ્રદેશવાળા મનોવર્ગણા યોગ્ય સ્કંધોને જીવ ચિંતન મનન કરવા માટે ગ્રહણ કરે છે, તે કરણ વિશેષથી ગ્રહણ કરાયેલા એવા સ્કંધો દ્રવ્યમન કહેવાય છે. વળી જીવનો ઉપયોગ તે ભાવમન કહેવાય છે અર્થાત્ ચિત્ત, ચેતના (અંતર્મન સ્વરૂ, યોગ, અધ્યવસાન, અવધાન, સ્વાંત, મનસ્કાર રૂપ પરિણામ તે જીવનો ઉપયોગ કહેવાય છે. વળી શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમ માટે આ ભાવમન રૂપ ‘કરણ’ તીર્થંકરો દ્વારા ઇચ્છાય છે.
વળી (કોઈપણ વિષયની) ધારણા (પણ) મનયુક્ત જીવને જ હોય છે, બીજા (મનરહિત જીવો)ને ન હોય. અહીં (પ્રસ્તુતમાં) જે જીવો દ્રવ્ય અને ભાવ એમ બંને મનથી યુક્ત હોય તેઓ ‘સમનસ્ક’ જાણવા, પણ જે જીવો મનઃપર્યાસિ રૂપ કરણવિશેષથી નિરપેક્ષ એવા માત્ર ઉપયોગરૂપ ભાવમનથી જ યુક્ત છે તેઓ અમનસ્ક કહેવાય છે. વળી આ જીવોને (દ્રવ્યમનને બનાવનારી) મનઃ પર્યાસિરૂપ કરણ (= શક્તિ વિશેષ)ની નિવૃત્તિનો અભાવ હોવાથી તેમની ચેતના તેવી વધુ પટુ નથી હોતી કે જેવી દ્રવ્ય મનના સહાયથી બીજાઓની (= સમનસ્કોની) હોય છે. જેમ વૃદ્ધ પુરુષ લાકડીના સહારે સુગમતાપૂર્વક ચાલે છે તેમ સંજ્ઞી જીવો દ્રવ્ય મનના સહારે સ્પષ્ટ રીતે ચિંતન કરે છે. (વૃદ્ધની લાકડી સરખું સંક્ષી જીવનું દ્રવ્યમન છે.) સમનસ્ક અને અમનસ્ક જીવોનો વિભાગ આ છે નારક, દેવ, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ સમનસ્ક હોય મુખ્યતે – પા. ।
૬. ચિતાર્થ॰ (હં. માં.)| ૨. વસ્તાર્ - પા। રૂ. પણમનતા - મુ. (માં.)। ૪. ૬. ચૈવ ચ ખન્તો॰ - મુ. (ä. માં.)। ૬. ટ્યાં ચ મન:॰ માં, જીં. રા. / ૭, વાત્ ૮. તુ તથા પટી॰ - મુ. (ટ્યું. માં.)।
સા
ચેતના - મુ. (ä. માં.)